Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૬૯
દ્રવ્ય-ગુણ-યાર્યનો રાસ + ટબો (૧પ/ર-૬)] વળી એહ જ દૃઢઈ છઈ
બહુવિધ બાહ્ય ક્રિયા કરઈ, જ્ઞાનરહિત જેહ ટોલઈ રે; શત જિમ અંધ અદેખતા, તે તો પડિયા છઈ ભોલઈ રે II૧૫/ર-દો.
(૨૫૯) શ્રી જિન. બહુવિધ ઘણા પ્રકારની, બાહ્ય ક્રિયા કરાઇ છઈ, જ્ઞાનરહિત જે અગીતાર્થ, તેહને ટોલે = સંઘાડે, મીલીનઈ તે, જિમ શત અંધ અણદેખતા જિમ મિલ્યા હોઈ, તે જિમ શોભા ન સ પામઈ, તિમ તે તો ભોલાઈ પડ્યા છઈ, અજ્ઞાની સ્વમતે દુર્ગત પડે. “માત્માર્થસાથને શતા” રૂતિ પરમાર્થ l/૧૫/૨-૬ll मर्शः बहुविधा बाह्यक्रियां कुर्वन्तो जडवृन्दं विशन्ति रे।
अपश्यन्तोऽन्धशतवद् ह्यर्थं मुग्धाः प्रपतन्ति रे।।१५/२-६।।
ક ... તો ઉગ્ર સંચમચર્ચા પણ નિષ્ફળ બને છે લાગી :- અનેક પ્રકારની બાહ્ય ક્રિયાને કરતા બહિર્મુખ જીવો અજ્ઞાનીના ટોળામાં પ્રવેશ કરે છે. આત્મકલ્યાણને નહિ જોતા તે મુગ્ધજીવો સેંકડો અંધ વ્યક્તિની જેમ ભવાટવીમાં પડે છે. (૧૫-૬) અ
9 અગીતાર્થનિશ્રિત ભવમાં ભટકે છે. શોપિક ઉપનય :- “ગીતાર્થ ગુરુની નિશ્રાને છોડીને લોકોને ખુશ કરવાના આશયથી ઉગ્ર તપશ્ચર્યા કરનારા અને સંયમચર્યાને પાળનારા અગીતાર્થનિશ્રિત એવા અગીતાર્થ બહિર્મુખી સાધુઓ છે દીર્ઘ ભવભ્રમણ કરે છે. મોક્ષમાર્ગે લેશ પણ આગળ વધતા નથી' - આવું જાણીને આપણા જીવનમાં તેવું અજ્ઞાનકષ્ટ કે ક્રિયાજડતા ઘૂસી ન જાય તેની તકેદારી રાખવાની સૂચના અહીં પ્રાપ્ત થાય છે. આમ
મિથ્યાત્વીના બહાચર્યાદિ પ્રશંસનીય નથી - મહાનિશીથ 5 વળી, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન મેળવ્યા વિનાની બ્રહ્મચર્યપાલનાદિ ઉગ્રસંયમચર્યા પણ નથી ? તો પ્રશંસાપાત્ર બનતી કે નથી તો સાનુબંધ થતી. કેમ કે અતિદીર્ઘ એવી પુનર્ભવની પરંપરાને ઉત્પન્ન છે. કરવા માટે સમર્થ એવા મિથ્યાત્વનો હજુ સુધી તેમણે ઉચ્છેદ કર્યો નથી. આ જ અભિપ્રાયથી મહાનિશીથ મ. સૂત્રમાં બીજા અધ્યયનમાં જણાવેલ છે કે “જે વળી મિથ્યાદષ્ટિ થઈને ઉગ્ર બ્રહ્મચારી થાય, હિંસાના આરંભથી અને પરિગ્રહાદિથી અટકી જાય તો પણ તેઓને મિથ્યાદષ્ટિ જ જાણવા, સમ્યગ્દષ્ટિ ન જ
પુસ્તકોમાં “પડિઆ’ પાઠ. કો. (૯)નો પાઠ લીધો છે. # કો.(૧૦)માં “૧૦૦ જણા આંધળા જિમ અહંકારે ચતુર અગ્રેસરી વિના કૂપકાદિકે પડે તિમ અજ્ઞાની સ્વમાઁ દુર્ગત
પડે પાઠ. * ટોલ = સમુદાય. જુઓ- ચિત્તવિચારસંવાદ (અખાજી કૃત) ..... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(પ)માં છે.