Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
- ૪૭૧
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૧પ/ર-૭)]
નિજ ઉત્કર્ષથી હરખિયા, નિજઅવગુણ નવિ દાખઈ રે; જ્ઞાનેજલધિગુણ અવગણી, અવગુણલવ બહુ ભાષઈ રે ૧૫/
(૨૬૦) શ્રી જિન. જે નિજ કહતાં પોતાનો, ઉત્કર્ષ હઠવાદ, તેહથી (હરખિયા=) હર્ષવંત છઈ, કેમ તે “જે શ અમો કહું છું, તે ખરું; બીજું સર્વ ખોટું.” નિજ કહતાં પોતાના, અવગુણ = ક્રિયારહિતપણું, તે તો દાખતા પિણ નથી.
જ્ઞાન રૂપ જે જલધિ કહતાં સમુદ્ર (તેના ગુણ), તે પ્રત્યે અવગણીને પ્રકર્ષે, જ્ઞાનવંતના અવગુણ, તપ જે લવ, તે પ્રતે બહુ ભાખે છઈ. ૧૫/ર-શા
કે નિનો પ્રષ્ટા તે નૈવ નિનકોષ પત્તિ રે - ધ્યવાસિયા તદોષનવરિવત્તિ રા૫/-૭
परामर्शः निजोकी
નિમણી- પોતાના ઉત્કર્ષથી અત્યંત ખુશ થયેલા તે જીવો પોતાના દોષને નથી જ જોતા. જ્ઞાનસમુદ્રરૂપી ગુણની ઉપેક્ષા કરીને જ્ઞાનીના આંશિક દોષને તેઓ અત્યંત પહોળા કરીને બોલે છે. (૧૫/૨-૭)
છ માચાશલ્ય પરિહરીએ . ઓલામિક ઉપનય - પોતાના દોષ ન જોવા અને બીજાના દોષોને બોલવા - આ બે ચેપી રોગ . છે. આ હકીકતને જાણીને તટસ્થભાવે પોતાના અંતરંગ ભાવોનું નિરીક્ષણ અને પરીક્ષણ કરીને પોતાના ML દોષોને જોવા-શોધવા. તથા તેની ગર્લા-નિંદા કરવી. દોષોને ભેગા કરવામાં અને વધારવામાં પ્રવૃત્ત થયેલ (d} પોતાના આત્માની નિંદા કરવી. તેમજ પ્રમોદભાવથી ગુણાનુરાગદષ્ટિએ બીજાના ગુણો સભામાં-જાહેરમાં પ્રકાશવા. આ રીતે સાનુબંધ સકામ કર્મનિર્જરા વગેરે ભાવોનું પ્રણિધાન કરવું. સાનુબંધ સકામ કર્મનિર્જરા, એ. આત્મશુદ્ધિ, સગુણપ્રાપ્તિ, સંવર-નિર્જરાની આરાધના, જિનાજ્ઞાની ઉપાસના કરવાનું લક્ષ્ય ભૂલીને “માત્ર 4 લોકોને ખુશ કરવા, આલોકની અનુકૂળતા પ્રાપ્ત કરવી, યશ-કીર્તિને મેળવવી” – આ જ મુખ્ય લક્ષ્ય ધર્મક્રિયાની પાછળ ગોઠવાઈ જાય તો તે એક જાતની મહામાયા છે. ભગવાને બતાવેલા ઉત્તમ આશયને વા. છોડી ધર્મક્રિયાની પાછળ તુચ્છ આશયને કેન્દ્રસ્થાને સ્થાપિત કરવો - તે એક જાતની લુચ્ચાઈ જ છે. ઉગ્ર માં ધર્મચર્યા કરવા છતાં પણ આત્મકલ્યાણને કે મોક્ષને પરિધિના સ્થાનેથી પણ ખસેડી દેવાનું વલણ કેળવવું તે એક જાતનું કપટ જ છે. આવું કપટ રાખીને બાહ્ય ઉગ્ર સંયમચર્યાને આચરવી તે અજ્ઞાનકષ્ટ છે. મિથ્યાત્વમોહનીય કર્મનું તે કાર્ય છે. મતિવિપર્યાસના લીધે પોતાના કપટને તે જીવો કપટ તરીકે ઓળખી શકતા નથી. આવું આપણા જીવનમાં બની ન જાય તેની સાવધાની આ શ્લોક દ્વારા મેળવવા જેવી છે.
• મ.માં “ઉતકરષથી પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે. 8 મો.(૨)માં “અવિહાખે’ અશુદ્ધ પાઠ. 1 મો.(૨)માં “અવધિ’ પાઠ.