Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૭૩
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૧પ/૨-૮)]
ગુણપ્રિય આગઈ અણછૂટતા, જે ગુણ અલ્પસ્યો ભાખઈ રે; તે પણિ અવગુણ પરિણમઈ, માયા શલ્ય મનિ રાખી રે ૧૫/ર-૮(૨૬૧)
શ્રી જિન.
વલી જે ગુણપ્રિય પ્રાણી છે, તે આગે અણછૂટતા થકા = અવકાશ અણપામતાં, જે અલ્પસ્યો = થોડોઈક ગુણ (ભાખઈ=) ભાષણ કરે ઈ છઇ, તે પણિ = તે હવે અવગુણ રૂપ સ થઈને પરિણમઈ છે, જેણે (મનિ = મનમાં) માયા શલ્યરૂપ આત્મપરિણામ રાખ્યો છઈ, તે પ્રાણીનઇ. II૧૫/ર-ટા
': गुणप्रियसन्निधाने स्थानाप्तये गुणलवं वदन्ति रे।
ટૂષ તથા પરિણામતિ તવ માથાં ધારતિ સેના૫/૨-૮
इपरामर्श
गुणप्रियसन्निधाने स्थान
& ગુણાનુવાદ પણ દોષરૂપે પરિણમે છે Gી :- ગુણપ્રિય વ્યક્તિના સાન્નિધ્યમાં સ્થાન મેળવવા માટે જ્ઞાની પુરુષોના આંશિક ગુણોને તે બોલે છે. તે પણ દોષરૂપે પરિણમે છે. કારણ કે તેઓ માયાને ધારણ કરે છે. (૧૫/૨-૮) * પ્રચ્છન્ન માયાને છોડીએ #
ધ્યા, - જો ગુણજ્ઞ શ્રાવકો વગેરેની આગળ આત્મજ્ઞાની મહાત્માની નિંદા કરવામાં : આવે તો તે ગુણજ્ઞ શ્રાવકો પાસેથી ગોચરી, પાણી, ઉપકરણ, ઉપાશ્રય વગેરે મળવાની શક્યતા રહેતી આ નથી. તેથી તત્ત્વજ્ઞાની મહાત્મા પ્રત્યે પોતાના અંતઃકરણમાં દ્વેષ હોવા છતાં તથાવિધ પૌદ્ગલિક લાભ . લેવા માટે ગુણજ્ઞ શ્રાવકો, ગૃહસ્થો વગેરે પાસે તત્ત્વજ્ઞાની મહાત્માની નિંદા કરવાના બદલે તેમના થોડા-ઘણા ગુણોની પ્રશંસા કરવી તે પણ એક જાતની પ્રચ્છન્ન માયા જ છે. આવી માયા કે તત્ત્વજ્ઞાની મહાત્મા પ્રત્યેનો દ્વેષ આપણા અંતઃકરણમાં પ્રવેશી ન જાય તેવી સાવધાની રાખવાની ભલામણ આ યો શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે.
છે સિદ્ધવરૂપનું સૌંદર્ય છે તે સાવધાનીના બળથી સિદ્ધિગતિ સુલભ થાય. ઉત્તરાધ્યયનસૂત્રમાં સિદ્ધિગતિ અંગે જણાવેલ છે કે “તે (૧) લોકાગ્રભાગમાં પ્રતિષ્ઠિત થયેલા, ૨) અચિંત્યશક્તિ-શુદ્ધિસંપન્ન, (૩) ભવપ્રપંચથી પૂર્ણતયા મુક્ત થયેલા સિદ્ધાત્માઓ (૪) શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામેલા છે.' (૧પ/ર-૮)
• મ.માં “શલ' પાઠ. આ.(૧)+કો. (૨+૪)નો પાઠ લીધો છે. 8 લી.(૧)માં “અછૂટતા” પાઠ. લી.(૨)માં “આછૂટતા” પાઠ. 0 મો.(૨)માં “મ રાખે પાઠ.