Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४७६
[ અધ્યાત્મ અનુયોગ સહિત જ્ઞાનિવચન વિષ અમૃત છઈ, ઉલટી મૂરખવાણી રે; આગમવચન એ આદરી, જ્ઞાન ગ્રહો ભવિ પ્રાણી રે ૧૫/-૧oll
(૨૬૩) શ્રી જિન. गीयत्थस्स वयणेणं, विसं हालाहलं पिबे। (ग.प्र.४४) સીયન્જર્સ વળાં, 'મર્થ પિ = યુટy | (T..૪૬)
ઇત્યાદિ વચન (આગમઈ=) શાસ્ત્રઈ છઈ, જ્ઞાની વચનાથી વિષ) તે અમૃત સમાન છઈ, મૂર્ખની વાણી તે વિપરીત પ્રરૂપણારૂપ ઉલટી છઈ.
તે માટઈં ભવ્ય પ્રાણી = ધર્માર્થી જ્ઞાનપક્ષ દઢ આદરો. જે માટઈ જ્ઞાનપક્ષનો હવણાં દઢાધિકાર છઇં. '“પઢમાં નાપાં તો તયા” ( ૪/૧૦) રૂત્તિ વનતિ ભવિ પ્રાણી (ગ્રહોક) આદરવું જ્ઞાન./૧૫/-૧૦/
र विषमपि सुधा ज्ञानिनो वचनादन्यथाऽज्ञानिवाणी रे। - ત્તિ સૂત્રોનિવૃિત્વ મૃદુ જ્ઞાનં કાળજી રાશ૫/૨-૧૦ના
परामर्श
બ્લોકાર્થ :- “જ્ઞાનીના વચનથી ઝેર પણ અમૃત બને છે. જ્યારે અજ્ઞાનીની વાણી આનાથી ઊલટી હોય છે'- આ પ્રમાણેના શાસ્ત્રવચનનો આદર કરીને જીવે જ્ઞાનને ગ્રહણ કરવું જોઈએ.(૧૫/-૧૦)
એ જ્ઞાની અસત પક્ષપાત ન કરે છે રને આધ્યાત્મિક ઉપનય :- “કૃષ્ણ કરે તે લીલા'- આવી ઉક્તિને જ્ઞાની પુરુષની બાબતમાં લાગુ પાડવાનું
પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં અભિપ્રેત નથી. પરંતુ નિકાચિત કર્મના ઉદયથી કે વિપરીત સંયોગથી કે અશક્તિ
આદિના કારણે જ્ઞાની પુરુષને જિનાજ્ઞાથી વિપરીત રીતે પ્રવૃત્તિ કરતી વખતે અંતરમાં અત્યંત વેદના [6 અને આત્મસંવેદના જ ઘૂંટાતી હોય છે. ખોટી પ્રવૃત્તિનો લેશ પણ પક્ષપાત તેમના અંતરમાં હોતો નથી. - અનિવાર્યપણે કરવી પડતી ખોટી પ્રવૃત્તિમાંથી પણ અપેક્ષિત અસંગપણે જ્ઞાની પુરુષ પસાર થઈ જાય જ છે. યોગની છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં રહેલા યોગી પુરુષના ભોગસુખની જેમ આક્ષેપકજ્ઞાનના લીધે જ્ઞાની પુરુષો છે ક્વચિત્ કર્મવશ ભોગપ્રવૃત્તિમાં પરોવાયેલા હોય છતાં પણ કર્મબંધથી લેવાતા નથી. કેમ કે ભોગપ્રવૃત્તિનો આ આંશિક પણ પક્ષપાત તેમના અંતઃકરણમાં હોતો નથી. તેથી જ તેવી પ્રવૃત્તિથી તેમના સંસારની પરંપરા
વધતી નથી. કારણ કે માત્ર કર્મોદયજન્ય દેહ-ઈન્દ્રિય-ધનાદિ પદાર્થ, ભોગસુખ પ્રવૃત્તિ કે રાગાદિ પરિણામો છે! ભવપરંપરાના કારણ બનતા નથી. પરંતુ તેમાં (૧) હુંપણાની બુદ્ધિ કે (૨) મારાપણાની બુદ્ધિ કે (૩)
કર્તુત્વબુદ્ધિ કે (૪) ભોસ્તૃત્વબુદ્ધિ કે (૫) પક્ષપાતબુદ્ધિ એ જ અતિદીર્ઘ ભવપરંપરાનું કારણ છે. કર્મવશ • લા.(૨) + પુસ્તકોમાં ‘સમર્થ પાઠ. કો. (૭)નો પાઠ લીધો છે. 0 હવણાં = હમણાં. જુઓ - મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ, 1. પ્રથમ જ્ઞાન તો રથ |