Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
g૨
૪૨૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત શુદ્ધ દ્રવ્યવ્યંજન અણુ પુદ્ગલપર્યાય;
અશુદ્ધ “યણુકાદિક ગુણા, નિજગુપજાય ll૧૪/૮ (૨૩૪) શ્રી જિન. સ *પુદ્ગલ દ્રવ્યનો શુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય અણુ કહતા પરમાણુ જાણવો. તે પરમાણુનો
કદિઈ નાશ નથી, તેમ ભણી. ચણકાદિક દ્રવ્ય તે પુદ્ગલદ્રવ્યના અશુદ્ધવ્યંજનપર્યાય, સંયોગજનિત છઈ તે માટઈ. ઈમ ગુણા કરતાં પુદ્ગલ દ્રવ્યના "શુદ્ધ ગુણવ્યંજનપર્યાય અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય તે નિજ-નિજ ગુણાશ્રિત જાણવા. પરમાણુનો ગુણ તે શુદ્ધ ગુણવ્યંજનપર્યાય, દ્વિદેશાદિકનો ગુણ તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહિઈ. ૧૪/૮
: अणुः पुद्गलद्रव्ये शुद्धो द्रव्यव्यञ्जनपर्याय:। --
અશુદ્ધો યજુવાદિઃ ગુNI[ TMવ્યગ્નનામાવા:૨૪/૮
a દ્રવ્ય-ગુણના વ્યંજનપર્યંચોનો પમરાટ જ શ્લોકાર્થ :- પુદ્ગલ દ્રવ્યમાં અણુતા એ શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે. યમુકાદિ પરિણામ અશુદ્ધ દ્રવ્યભંજનપર્યાય છે. પુદ્ગલના ગુણમાં રહેલા પર્યાયોને ગુણવ્યંજનપર્યાયો જાણવા. (૧૪/૮)
પર્યાયપરિવર્તન નિમિત્તક આઘાત-પ્રત્યાઘાતને છોડો 4 આધ્યાત્મિક ઉપનય - પુદ્ગલ અને તેના ગુણને વિશે જે ચાર પ્રકારના વ્યંજનપર્યાય અને ચાર આ પ્રકારના અર્થપર્યાય ટબામાં તથા પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જણાવ્યા તેનાથી આપણો આત્મા તદન ન્યારો તેમ છે. આત્માને અને તેને પરમાર્થથી કોઈ સ્થાયી સંબંધ નથી. તેથી પુલમાં અને તેના ગુણોમાં થતી
પર્યાયોની ઉથલ-પાથલ નિમિત્તે આપણા આત્મદ્રવ્યમાં કોઈ પણ પ્રકારનો આઘાત-પ્રત્યાઘાત ઉભો થઈ એ ન જાય, તેની પૂરતી કાળજી રાખવાની સૂચના આ શ્લોક દ્વારા મેળવવા જેવી છે. પત્ની, પુત્ર, પરિવાર,
દુકાન, મકાન, વસ્ત્ર, શરીર, ઈન્દ્રિય, મન, સત્તા, સંપત્તિ, સૌંદર્ય, સ્વજન, સ્વાથ્ય વગેરેથી પણ
આપણો આત્મા પરમાર્થથી તદ્દન નિરાળો છે, ન્યારો છે. તેથી તેના નિમિત્તે રતિ-અરતિના વમળમાં આપણો યો આત્મા ફસાઈ ન જાય કે તેના નિમિત્તે થતા રાગાદિ દ્વારા પોતાના શુદ્ધાત્માનું ધ્યાન વગેરે બાધિત
ન થાય, તેની પૂર્ણતયા તકેદારી રાખવાની આધ્યાત્મિક હિતશિક્ષા આ શ્લોક દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તે હિતશિક્ષાનું પરિણમન થવાથી આરાધનાપતાકા પન્નામાં તથા સંવેગરંગશાળામાં દર્શાવેલ સિદ્ધસુખ સુલભ થાય. ત્યાં જણાવેલ છે કે “દેવેન્દ્ર અને ચક્રવર્તી જે ઈન્દ્રિયસુખને અનુભવે છે, તેના કરતાં અનંતગુણ અધિક અવ્યાબાધ = પીડારહિત સુખ સિદ્ધાત્મા પાસે હોય છે.” (૧૪/૮) • પુસ્તકોમાં “ધયકાદિક' ત્રુટક પાઠ. આ.(૧)+P(૩)લી.(૧+૩)+કો.(૨+૦+૧૦+૧૧)નો પાઠ લીધો છે. * ..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૧૧)માં નથી. જે પુસ્તકોમાં “...માણુઓ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ૬ મો.(૨) + લી.(૨+૩)માં “શુદ્ધ પાઠ. ..' ચિહ્નયમધ્યવર્તી પાઠ ધ.માં નથી. • શાં.માં “ગુણ’ પદ નથી. મ.સિ.+કો.(૯)માં છે.