Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૨૮
[અધ્યાત્મ અનુયોગ સહિત •ઉપચરિત, ન અશુદ્ધ તે, જે પરસંયોગ;
અસભૂત મનુજાદિક, તો ન અશુદ્ધહ જોગ ||૧૪/૧all (૨૩૯) શ્રી જિન. હિવઈ જો ઇમ કહસ્યો “જે ધર્માસ્તિકાયાદિકનઈ પરદ્રવ્યસંયોગ છઈ, તે ઉપચરિતી પર્યાય કહિઈ; પણિ અશુદ્ધપર્યાય ન કહિઈ, દ્રવ્યોન્યથા– હેતુનઇ વિષઍ જ અશુદ્ધત્વ વ્યવહાર જ છઇ.” તે વતી.
તો મનુજાદિ પર્યાય પણિ અશુદ્ધ (જોગ = યોગ્ય) ન કહો. અસભૂતવ્યવહારનયગ્રાહ્ય માટઈ અસભૂત કહો. પણિ અશુદ્ધ ન કહો. એ પરમાર્થ. ll૧૪/૧૩ll
धर्मादावुपचरितः परयोगो न सोऽशुद्ध: पर्ययः। - વેત ? તર્દિ ન નરાિ અશુદ્ધી સુરતૈમૂતાજુ ૨૪/૧૩ /
परामर्शः धर्मादावुपचरित
શ્લોકાર્થ :- “ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં પરદ્રવ્યનો સંયોગ ઉપચરિત = અસદભૂત પર્યાય કહેવાય છે. પરંતુ તે અશુદ્ધ પર્યાય નથી' - આવું જો તમે કહેતા હો તો આત્માને અનાત્મા ન કરવાથી) મનુષ્ય વગેરે પર્યાય પણ અશુદ્ધ પર્યાય નહિ બને પરંતુ અસભૂત પર્યાય બનશે. (૧૪/૧૩)
છે. આત્મા અનાત્મા બનતો નથી આધ્યાત્મિક ઉપનય - મનુષ્યાદિ પર્યાયો આવે અને જાય તેમ છતાં પણ આત્મા અન્યદ્રવ્યસ્વરૂપે છે (= અનાત્મા) બનતો નથી. તેમ માન-અપમાન, સૌભાગ્ય-દુર્ભાગ્ય, શાતા-અશાતા, યશ-અપયશ વગેરે રા' દ્વન્દ્ર આવે કે જાય, આત્મા બદલાતો નથી. આત્મા અનાત્મા થતો નથી. અર્થાત્ આવા દ્વન્દ્રોના આવા
-ગમનથી આત્માને કોઈ જ લાભ કે નુકસાન પરમાર્થથી નથી થતું. તે તમામ અવસ્થાઓમાં આત્મા તો KUી આત્મા તરીકે જ રહે છે. આવું જાણીને આત્માર્થી સાધકે માન, અપમાન આદિ દ્વન્દ વખતે હરખ કે શોક - કર્યા વિના મધ્યસ્થદશા કેળવવી જોઈએ.
જ શુદ્ધાત્મદ્રવ્યાદિરમણતા જ ઉપાદેય છે Gી તેવી મધ્યસ્થદશા મેળવવા માટે તમામ પરદ્રવ્ય, પરગુણો અને પરપર્યાયો - આ ત્રણેયથી પોતાની
સર્વ ઈન્દ્રિયોને, ચિત્તવૃત્તિને અને પોતાના ઉપયોગને પાછા વાળવા જરૂરી છે. આ રીતે અંતર્મુખ બનવું પી જોઈએ. ત્યાર બાદ શુદ્ધ એવા નિજ આત્મદ્રવ્યમાં, શુદ્ધ આત્મગુણમાં, પોતાના શુદ્ધ અર્થપર્યાયમાં અને છે! પોતાના જ શુદ્ધ વ્યંજનપર્યાયમાં પોતાના ઉપયોગને લાંબા સમય સુધી આદરપૂર્વક લીન-લયલીન બનાવીને
રાખવો. આ કાર્યમાં ઉત્સાહ પ્રગટે તે માટે જ્ઞાનસારની એક પંક્તિને યાદ કરવી. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “પોતાના શુદ્ધાત્મદ્રવ્યમાં, પોતાના જ શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિગુણમાં, પોતાના જ શુદ્ધ અર્થપર્યાયમાં અને પોતાના જ શુદ્ધ વ્યંજનપર્યાયમાં પોતાની પરિણતિ (= ચર્યા) રમતી રાખવી
લા.(૧) + મ.માં “ઉપચારી’ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. જે મ. + ધ.માં “જો' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. જ કો.(૧)માં ‘તે ન યશદ્ધ યોગ’ પાઠ. 7 ધ.માં “...ઉપચરિતપર્યાય ન કહીએ. દ્રવ્યોન્યથા...' આ મુજબ ત્રુટિત પાઠ છે. . મ.માં ‘વ્યવહર’ પાઠ. ધ.માં ‘વ્યવહારે તે' પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે.