Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૬ ૨
રા
[ અધ્યાત્મ અનુયોગ સહિત ઢાળ - ૧૫
(ઋષભનો વંશ રયણાયરો - એ દેશી.) હિવઈ આગલી ઢાલું જ્ઞાનાધિકાર દઢ કરાઈ છઇ, દષ્ટાન્ત કરીને – નાણ સહિત જે મુનિવર, કિરિયાવંત મહંતો રે; તે મૃગપતિ જિમ પાખરિઆ, તેહના ગુણનો ન અંતો રે /૧૫/-૧ (૨૫૪)
શ્રી જિનશાસન સેવિઈ. આંકણી. જ્ઞાન સહિત જે મુનિવર = સાધુ ચારિત્રીયા કિરિયાવંત = ક્રિયાપાત્ર છે. મહંત તે મોટા ચિત્તના ધણી છઈ; તે મૃગપતિ જીમ સિંહ અને “પાખરિયા તે જિમ મહાપરાક્રમી હોય,
તેહના ગુણનો અંત નથી, પરમાર્થે બહુ ગુણના ભાજન છઈ. તેહની પ્રશંસા કહી ન જાય, એ પરમાર્થ. એહવા જ્ઞાનારાધક સુસાધુ જેહમાં છી એવું શ્રી જિનશાસન સેવઈ, ભક્તિભાવપૂર્વક આરાધિયે. ૧૫/-૧ી.
• દ્રવ્યાનુયોપિરામ,
3 UTAR:
શારવા - ૨ (ાછા ) ज्ञानोपेता मुनयो ये हि क्रियावन्तो महान्तो रे। मृगपति-हयपराक्रमाः ते तद्गुणानां नान्तो रे।।१५/२-१।। जिनशासनमुपास्यतां रे भव्या ! जिनशासनमुपास्यताम्।। ध्रुवपदम्।।
અધ્યાત્મ અનુયોગ છે
છે જિનશાસનની ઉપાસના કરો છે ધ્યા શ્લોકાથી - જે જ્ઞાનયુક્ત ક્રિયાવાળા મુનિવરો છે તે મહાન છે. તે મુનિવરો સિંહ અને ઘોડા
જેવા પરાક્રમી છે. તેમના ગુણોનો કોઈ અંત નથી. (૧પ-ર-૧) (0 રે ! ભવ્ય જીવો ! તમે જિનશાસનની ઉપાસના કરો, જિનશાસનની ઉપાસના કરો.(ધ્રુવપદ)
ન જ્ઞાન-ક્રિયાસંપન્નની પ્રશંસા કરીએ - આધ્યાત્મિક ઉપનય :- (૧) જ્ઞાનવંત મુનિ ક્રિયાવંત હોય તે સોનામાં સુગંધ ભળે તેવી વાત છે. તું આવી સુગંધ આપણને સહુને પ્રાપ્ત થાય તેવી ભાવનાને ગર્ભિત રીતે અહીં ગ્રંથકારશ્રી સૂચવી રહ્યા છે. ) (૨) તથા જ્ઞાન-ક્રિયા સંપન્ન મહાત્માઓના ગુણગાન કરવામાં આપણે ક્યારેય પણ થાકવું ન જોઈએ. થી ગુણાનુરાગ અને ગુણાનુવાદ દ્વારા તે તે સદ્દગુણોની સરળતાથી પ્રાપ્તિ થાય છે. તેથી તેવો અંગત પ્રયાસ
આપણા જીવનમાં ઈચ્છનીય છે. આવી પ્રેરણા અહીં મળે છે. આ રીતે, પ્રમાણનયતત્તાલોકમાં જણાવ્યા મુજબ, સમ્યજ્ઞાન અને સમ્યફ ક્રિયા દ્વારા સકલકર્મલયસ્વરૂપ મુક્તિ સુલભ થાય. (૧પ/ર-૧) જ કો.(૧૧)માં “શ્રીજિનશાસન સેવિઈ પાઠ. જે પુસ્તકોમાં “જે અ મુનિ...' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. # કો.(૧)માં “પાખર્યા” પાઠ. લા.(૨)માં “પારખરિયા' પાઠ. ૧. “પાખર = ઘોડા પર કસવાનો સામાન, પાખરીયો = પાખરવાળું, એક જાતનો ઘોડો’ - ભગવદ્ગોમંડલ ભાગ-૬, પૃષ્ઠ - ૫૫૦૫. પારિયા = થોડા - જુઓ - મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ પૃ.૩૧૬ તથા વિશ્વનાથજાની રચિત પ્રેમપચીસી.