Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૫૭
દ્રવ્ય-ગુણ-પાર્યનો રસ + ટબો (૧પ/૧-૭)]
જ્ઞાનવંતનઈ કેવલી, દ્રવ્યાદિકઅહિનાણિ;
બૃહત્કલ્પના ભાષ્યમાં, સરખા ભાખ્યા જાણિ ૧૫/૧-૭ (૨પ૨) “જ્ઞાનવંતને (દ્રવ્યાદિક અહિનાણ = દ્રવ્યાદિકઅધિજ્ઞાન) કેવળી સરિખો કહ્યો છઈ, શ “શ્રુતકેવળી” ઈતિ." बृहत्कल्प(भाष्य)गाथा चेयम् – 'किं गीयत्थो केवली ? चउबिहे जाणणे य गहणे य ।
તુોડરા-દો, મતwાયસ વMાયા' (વૃદ.ભા.૧/૧૬૨) રૂરિા કેવલી ને શ્રુતકેવલી એ બે સરિખા (ભાખ્યાક) કહિયા છઈ. ૧૫/૧-૭
મી.
सुगीतार्थ-केवलिनौ द्रव्यादीनामभिज्ञानात् समौ । बृहत्कल्पभाष्योक्तौ, ततो ज्ञानाधिक्यं निश्चिनु ।।१५/१-७।।
9 શુષ્ક ક્રિયા કરતાં જ્ઞાન ચઢે રીત :- “સંવિગ્ન ગીતાર્થ અને કેવલજ્ઞાની દ્રવ્ય, ક્ષેત્ર વગેરેના જ્ઞાનની અપેક્ષાએ સમાન જ છે' - આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે. તેથી ક્રિયા કરતાં સમ્યફ જ્ઞાન ચઢિયાતું છે – એવો . તમે નિશ્ચય કરો. (૧૫/૧-૭)
જ જ્ઞાની બનવાની પાત્રતા કેળવીએ ૪ કપમય - “અમુક અપેક્ષાએ ગીતાર્થ અને કેવલજ્ઞાની બન્ને સમાન છે' - આ હકીકત મ જ્ઞાનનું ક્રિયા કરતાં વધુ મહત્ત્વ આંકે છે. તેથી કેવલજ્ઞાન મેળવવાની ઝંખના ધરાવનાર આત્માર્થી જીવોએ ગુરુ-આજ્ઞા મેળવી વહેલી તકે ગીતાર્થ બનવું જોઈએ. તથા સંવેગ, વૈરાગ્ય, વિવેકદૃષ્ટિ, ભવભીપણું, એ ગુસમર્પણભાવ, અનાગ્રહી વલણ, નિર્દભતા, પરિણતપણું વગેરે સદ્ગુણોના વૃંદને આત્મસાત્ કરવા દ્વારા પ્રકલ્પગ્રન્થને = છેદગ્રંથને ભણવાની યોગ્યતા પોતાનામાં પ્રગટાવવી જોઈએ. આવા સગુણવૈભવની 6 પ્રાપ્તિ બાદ પણ જ્યાં સુધી છેદગ્રંથાદિનું જ્ઞાન ગુર્વાજ્ઞા મુજબ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્રવ્યાનુયોગવિષયક તો જ્ઞાન, ભાવનાજ્ઞાન, સ્પર્શજ્ઞાન, આત્મપરિણતિવાળું જ્ઞાન, તત્ત્વસંવેદન જ્ઞાન, અસંમૂઢ પ્રજ્ઞા વગેરે વિવિધ પ્રકારના સમ્યમ્ જ્ઞાનને મેળવવા સતત પ્રતિબદ્ધ બનવું જોઈએ. આવું બને તો જ શ્રીશ્રીપાલકથામાં મેં (= સિરિસિરિવાલકહામાં) વર્ણવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. શ્રીરત્નશેખરસૂરિ ત્યાં જણાવે છે કે જે રૂપાતીત સ્વભાવવાળા અને કેવલજ્ઞાન-દર્શન-આનંદમય પરમાત્મા છે તે જ સિદ્ધાત્મા છે. (૧૫/૧-૭)
• કો.(૧)માં “ગ્યાનર્વત જે પાઠ. પુસ્તકોમાં ‘ગ્યાનવંતનઈ પાઠ. કો.(૯).(૧)+મો.(૨)પા.(૧)માં “જ્ઞાનવંત...”
લ માં “અહિનાણિ' પાઠ. કો.(૧૦+૧૧+૧૪-૧૫+૧૭)લ્લી.(૧+૩+૪)+B(૧)+મો.(૨) સં.(૧)માં “અહિનાણ’ પાઠ. જે પુસ્તકોમાં “બ્રહત્યલ્યગાથાના ભાગમાં પાઠ. કો.(૧+૭+૯+૧+૧૧)+સિ.પાલ, આ.(૧)લ્લા.(૨)+લી.(૧+૨+૩+૪)માં “ગાથા” પદ નથી. 8 પુસ્તકોમાં + પાલ.માં “જાણિ” પાઠ. કો.(૯+૧૦+૧૧) મો.(૨)માં “જાણ” પાઠ. ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ માં છે. જે લા.(૨)માં “વના ' પાઠ. 1. किं गीतार्थः केवली ? चतुर्विधं ज्ञानं च ग्रहणं च। तुल्येऽराग-द्वेषः, अनन्तकायस्य वजना।।