Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૫૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત જ રાગ-દ્વેષ-મોહશૂન્ય બનીએ " તેવા પ્રયત્નથી આરાધનાપતાકામાં દર્શાવેલ ત્રિલોકવંદનીય સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં યા વીરભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “(૧) રાગ-દ્વેષ-મોહશૂન્ય, (૨) નિર્ભય, (૩) નિરુત્સુક, (૪) વકેવલજ્ઞાનાત્મક મતિને ધારણ કરનારા એવા સિદ્ધ ભગવંતના ગુણ અનેક લોકો દ્વારા પ્રશંસાયેલા છે. " (૫) તે સિદ્ધાત્મા ત્રણ જગતને વંદનીય છે. (૧૫/૧-૬).