Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૪૫
परामर्श:
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રસ + ટબો (૧પ/૧-૧)]
ઢાળ - ૧૫ - દુહા ગુરુ-શ્રુત-અનુભવબલ થકી, કવિઓ દ્રવ્યાનુયોગ;
એહ સાર જિન વચનનો, એહ પરમપદભોગ ૧૫/૧-૧ (૨૪૬) શ ગુરુ કહતાં ગુરુઉપદેશ, શ્રુત = શાસ્ત્રાભ્યાસ, અનુભવબલ = સામર્મયોગ. (થકી=) તેહથી એહ દ્રવ્યાનુયોગ કહિઓ.
એહ સર્વ જિનવચનનો સાર છઈ. એહ જ પરમપદ કહિઈ મોક્ષ, તેહનો ભોગ છઇ. જે માટઈ એ દ્રવ્યાદિ વિચારઈ શુક્લધ્યાનસંપદાઈ મોક્ષ પામિઈ. તે સત્યાર્થ..૧૫/૧-૧
• દ્રવ્યાનુયોધાપરામર્શ • शाखा - १५ भूमिका (आर्याच्छन्दः) गुरु-श्रुतानुभवबलात् कथितो द्रव्यानुयोगः सुयोगः। स च सारो जिनवचसः परपदभोग ईतिवियोगः।।१५/१-१।।
• અધ્યાત્મ અનુયોગ છે
ક૬ પંદરમી શાખાની પૂર્વભૂમિકા . માણી :- ગુરુદેવ, શ્રુત અને અનુભવ - આ ત્રણના બળથી દ્રવ્યાનુયોગ નામનો સુંદર યોગ અ આ રીતે કહેવાયો. તે દ્રવ્યાનુયોગ એ જ જિનવચનનો સાર છે. દ્રવ્યાનુયોગ એ જ પરમપદનો ભોગવટો, છે. તથા દ્રવ્યાનુયોગ એ જ ઉપદ્રવનો વિયોગ છે. (૧૫/૧-૧)
ts આગમનો સાર દ્રવ્યાનુયોગ જ
ઉપનય - (૧) કોઈ પણ પદાર્થનું નિરૂપણ ગુરુ-ઉપદેશ, શ્રત-ઉપદેશ અને અનુભવના બળથી કરવામાં આવે તો તે નિરૂપણ સભ્ય બને છે, અપ્રતિક્ષપ્ય બને છે. તેથી ઉપરોક્ત ત્રણેય એ. પરિબળોનો સમન્વય કરીને જ કોઈ પણ શાસ્ત્રીય પદાર્થનું નિરૂપણ કરવાનું વલણ કેળવવાની પાવન ત પ્રેરણા આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. (૨) છાશ પીએ અને દહીં-છાશ વલોવીને કાઢેલું માખણ છે "ફેંકી દે તેવો સશક્ત હોજરીવાળો કોઈ પણ માણસ મૂરખ ગણાય છે. તેમ સરળ આગમનો ઓઘથી ર્યો = સામાન્યતઃ અભ્યાસ કરે પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ શક્તિ હોવા છતાં ન કરે તો તેવા સાધકની આ ગણના પણ મૂરખમાં થવા લાગે છે. (૩) મોક્ષને ઝડપથી મેળવવા અને સમ્યગ્દર્શનાદિના બાધક તત્ત્વોનું નિવારણ કરવા માટે પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ માત્ર ઈચ્છનીય નહિ પરંતુ આવશ્યક પણ છે. આવી • પુસ્તકોમાં ‘વચનનું પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જ લા.(૨)માં “સામગ્રીયોગ' પાઠ. 8 B(૨)માં “જિનવચન તે વીતરાગપ્રણીત માર્ગનું સાર' પાઠ. 0 પુસ્તકોમાં “વચનનું પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે.