Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
परामर्श:
૩૭૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત અસભૂત વ્યવહારથી રે, ચેતન કર્મ નોકર્મ;
પરમભાવગ્રાહક નયઈ રે, તેહ અચેતનધર્મક રે II૧૩/દા (૨૧૪) ચતુર. ણ અસદ્દભૂત વ્યવહારનયથી કર્મ = જ્ઞાનાવરણાદિક, નોકર્મ = મન-વચન-કાયા પણિ ચેતન
કહિઈ “ચેતનસંયોગકૃત પર્યાય તિહાં જઈ, તે માટઈ. स "इदं शरीरमावश्यकं जानाति – इत्यादिव्यवहारोऽत एव भवति, 'घृतं दहति' इतिवत्"।
પરમભાવગ્રાહક નઈ તેહ કર્મ-નોકર્મને (અચેતનધર્મોત્ર) અચેતનસ્વભાવ કહિઈ, જિમ ધૃત અનુષ્ણ સ્વભાવ “છઈ. ઈતિ પરમાર્થ. ૧૩/૬ ofક નમૂતવ્યવહાર, શર્મ-નોર્મતના
વર્મ-નોર્મોન્, પરમાવવધાારૂ/દ્દા
છે નચદૃષ્ટિએ ચેતન-અચેતનરવભાવ છે કિલોનાથ - અસદ્દભૂત વ્યવહારથી કર્મમાં અને નોકર્મમાં ચેતનસ્વભાવ છે. પરમભાવગ્રાહક નયના મતે તો કર્મમાં અને નોકર્મમાં (= શરીરાદિમાં) અચેતનસ્વભાવ છે. (૧૩/૬)
ના શરીરની ચેતનતા જાણીને જીવન કેળવીએ -- માલિક ઉપનય :- “શરીર, ઈન્દ્રિય વગેરે નોકર્મ પણ અસભૂત વ્યવહારનયથી ચેતન છે' યા - આવું જાણીને કોઈને પણ આપણા નિમિત્તે શારીરિક પીડા ન પહોંચે કે કોઈની ઈન્દ્રિયને હાનિ
ન પહોંચે તેની કાળજી રાખવી તે આપણી ફરજ છે. (૧) કેળું ખાઈને ખુલ્લા રસ્તા ઉપર કેળાની * છાલ નાખવાની આપણી બેદરકારીથી પગ લપસી પડવાના લીધે કોઈનું હાડકું ભાંગી ન જાય. A. (૨) હવા ખાવા માટે બારી પાસે ઊભા રહેવાથી, ત્યાં બેસીને પુસ્તક-પ્રત વગેરે વાંચનારને આ અંધારું પાડવા દ્વારા તેની આંખ નબળી પડી ન જાય. 6 (૩) મોટેથી અવાજ કરવા દ્વારા કોઈને ધ્યાન-સ્વાધ્યાયાદિમાં વિક્ષેપ પાડી તેમને માનસિક ખેદ યો પહોંચાડી તેના મનોયોગની હાનિ ન થાય...ઈત્યાદિ કાળજી દરેક સાધકે રાખવી જોઈએ. આવો હિતોપદેશ અહીં અસભૂત વ્યવહારનય દ્વારા આપણે મેળવવા જેવો છે.
a કમદિમાં ભેદજ્ઞાન વિના આત્મજ્ઞાનનો અસંભવ ¢ અસદ્દભૂત વ્યવહારનયનો ઉપયોગ કઈ રીતે કરવો? તે જણાવ્યું. પરંતુ પોતાના આત્માને લાગેલા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મમાં તો હું પણાની અને “મારા' પણાની બુદ્ધિ દૂરથી જ છોડવા જેવી છે. જો તેવી બુદ્ધિને છોડવામાં ન આવે તો પોતાનો આત્મા પ્રતિબોધ પામતો નથી. તેથી જ તો સમયસારમાં ૪ પુસ્તકોમાં “ધર્મો પાઠ. કો.(૪)નો પાઠ લીધેલ છે.
આ.(૧)માં “કર્મને ચેતન...” પાઠ. જ.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.