Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૮૭
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૩/૧)].
એ ભાવિ સંમતિ ભણિલું રે, અનુગત અર્થ અસેસ; જલ-પય જિમ નવિ વિભજિઈ રે, યાવત્ અંત્ય વિશેસો રે I૧૩/૧૦/l.
(૨૧૮) ચતુર. એ ભાવિ = એ અભિપ્રાયઈ, સમ્મતિગ્રંથમાંહિ (ભણિઉ=) કહિઉં છઈ, જે અનુગત રી અત્યંત સંબદ્ધ, અશેષ કહિતાં સર્વ, અર્થ જલ-પય જિમ = ખીર-નીર" પરિ, વિભજિઈ નહીં = પૃથફ કરિશું નહીં. કિહાં તાંઈ ? (યાવતુ) અંત્ય વિશેષઈ = અંત્ય વિશેષતાઇજ શુદ્ધ પુગલ-જીવ લક્ષણઈ વિભજિયઈ.
यथा - “औदारिकादिवर्गणानिष्पन्नाच्छरीरादेनिघनाऽसंख्येयप्रदेश आत्मा भिन्नः" इति। अत्र गाथा - 'अण्णोण्णाणुगयाणं 'इमं व तं व' त्ति विभयणमजुत्तं। जह दुद्ध-पाणियाणं जावंत વિક્ષેપન્નાયા (સત.9.૪૭) રૂત્તિ ૧૩/૧૦
जी "
इत्येवं सम्मतावुक्तमर्थो ह्यनुगतोऽखिलः। લિમા ન પtsોવ યાવિશેષતાના શરૂ/૨૦I.
# અત્યંત સંબદ્ધ પદાર્થનું વિભાજન ન થાયઃ સંમતિકાર શું
- આ અભિપ્રાયથી સંમતિતર્કમાં જણાવેલ છે કે “દૂધ અને પાણીની જેમ તમામ અનુગત 3. અર્થનો અંતિમ વિશેષસ્વભાવ ન આવે, ન જણાય ત્યાં સુધી તેનું વિભાજન ન જ કરવું. (૧૩/૧૦) "
જ અસભૂત નય કોમળ પરિણતિને પ્રગટાવે છે વિકાસના - પરસ્પર અનુગત જીવ અને શરીરને વિભક્ત માની જીવતા માણસના છા શરીરને ઉદેશીને “આ તો જડ છે”, “આને મારો તો આને કાંઈ દુઃખનો અનુભવ થવાનો નથી' - આવું કહીને કોઈ માણસને માર-પીટ કરવી તે બિલકુલ વ્યાજબી નથી. કારણ કે જીવ અને દેહાદિપુદ્ગલો એકબીજામાં અનુગત હોવાથી જીવતા માણસના શરીરમાં ચૈતન્યસ્વભાવ પણ વિદ્યમાન છે. આ પ્રમાણે , પ્રસ્તુત અસદ્ભુત વ્યવહારનય જણાવે છે. અસત વ્યવહારનયનો આ ઉપદેશ કોમળ પરિણતિ, ટો જીવદયા, જયણા વગેરેને પ્રગટાવવામાં સહાયક છે. તથા તે મૂદુપરિણતિ વગેરેના બળથી આત્માર્થી સાધક મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધે છે. તથા સ્વાનુભૂતિ કરવા માટે શુદ્ધ જીવને શરીર-ઈન્દ્રિય છે -મન વગેરેથી જુદો પાડવો. તે માટે વારંવાર એવી ભાવના ભાવવી કે હું કાયમ શાંત સ્વરૂપવાળો ૧ આ.(૧)માં “દૂધ પાણી’ પાઠ. ૪ પુસ્તકોમાં ‘વિશેષઈ પાઠ. કો.(૯)+આ.(૧)નો પાઠ લીધો છે. 1. अन्योन्यानुगतयोः 'इदं वा तद् वा' इति विभजनम् अयुक्तम्। यथा दुग्ध-पानीययोः, यावन्तः विशेषपर्यायाः (? यावद्
अन्त्यविशेषपर्यायान्)।।