Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
पर
परामर्शः
૪૧૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત ઈહાં વૃદ્ધવચન સમ્મતિ દેખાડઈ છઈ – પુરુષશબ્દ જિમ પુરુષનઈ, વ્યંજન પર્યાય;
“સંમતિગ્રંથઈ અર્થથી, બાલાદિ કહાય ૧૪/દા (૨૩૨) શ્રી જિન. જિમ પુરુષશબ્દવાચ્ય જે જન્માદિ મરણકાલપર્યત એક અનુગત પર્યાય, તે પુરુષનો વ્યંજન પર્યાય, સમ્મતિ ગ્રંથઈ કહિએ છઈ.
તથા (બાલાદિ8) બાલ-તણાદિપર્યાય તે (અર્થથી પર્યાય ) અર્થપર્યાય (કહાયક) કહિયા. તિમ સર્વત્ર લાવીનઈ લેવું.
अत्र गाथा - "पुरिसम्मि पुरिससद्दो *जम्माई मरणकालपज्जतो। તરસ ૩ વાસ્તાિ પMવમેયા(? નીયા) વિજાપા ” (સ.ત.9.૩૨) //૧૪/૬
पुरुषव्यञ्जनवाच्यः यथा हि पुरुषे व्यञ्जनपर्याय:। સમતૌ પ્રોસ્તથા વાતાત્ત્વિપર્યાયઃ ૨૪/૬
આ અર્થપર્યાય : સંમતિતર્કદર્પણમાં શ્લોકાર્થ :- કારણ કે જેમ “પુરુષ' શબ્દથી વાચ્ય પર્યાય પુરુષનિષ્ઠ વ્યંજનપર્યાય છે – આ પ્રમાણે સંમતિતર્ક ગ્રંથમાં જણાવેલ છે, તેમ બાલ વગેરે અવસ્થા અર્થપર્યાય તરીકે ત્યાં જણાવેલ છે. (૧૪/૬)
ઇ બન્ને પ્રકારના સંસારી પર્યાયને હટાવીએ ! આધ્યાત્મિક ઉપનય - આપણા બાલ-તરુણ-યુવાન આદિ અર્થપર્યાયો આપણી સંસારી દશાને સૂચવે છે. તથા માણસ, પશુ વગેરે અવસ્થા સ્વરૂપ આપણા વ્યંજનપર્યાયો પણ વ્યવહારથી આપણી છે. સંસારી દશાને સૂચવે છે. વ્યવહારનયથી આ અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયો જીવના કહેવાય છે. પરંતુ
તેટલા માત્રથી તે પર્યાયો પરમાર્થથી જીવના બની જતા નથી કે જીવ તે-તે પર્યાયમય પરમાર્થથી બની એ જતો નથી. “આ જીવ બાળક છે, તે જીવ યુવાન છે' - ઈત્યાદિ વ્યવહારોમાં અજ્ઞાની જીવ ખોટી
થાય છે. તેવી વ્યવહારદષ્ટિમાં વ્યગ્ર બનીને તેવા વ્યવહારોને સાચો ઠરાવવા જતાં પોતાની શુદ્ધનિશ્ચયસંબંધી @ શ્રદ્ધાની દીવડીને તે બૂઝાવી દે છે. “બાલ, યુવાન વગેરે પર્યાયો નશ્વર એવા શરીરના છે. તે મારા
પર્યાય નથી. હું તો અમૂર્ત, અતીન્દ્રિય, અસંગ, અનશ્વર અને શુદ્ધચૈતન્યનો અખંડ પિંડ છું' - આવો તાત્ત્વિક શ્રદ્ધાનો સાચો દીપક તે વ્યવહારોની દઢ શ્રદ્ધા કરવા જતાં બૂઝાઈ જાય છે.
સ્વાનુભૂતિ માટે વ્યવહારષ્ટિ ત્યાજ્ય છે બાલ, યુવાન વગેરે દેહપુદ્ગલના જ પર્યાયો છે' - આવો સ્વીકાર જો ન થાય તો શરીર • મ.માં સમતિથિ’ પાઠ. સિ.કો. (૯+૧૧) આ.(૧)નો પાઠ લીધો છે. *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ કો.(૧૧)માં નથી. 1. पुरुषे पुरुषशब्दः जन्मादिर्मरणकालपर्यन्तः। तस्य तु बालादिकाः पर्याययोगा बहुविकल्पाः।।