Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૮૫
દ્રવ્ય-ગુણ-પયાનો રસ + ટબો (૧૩૯)].
ઉપચારિઈ પણિ પુદ્ગલિ રે, નહીં અમૂર્તસ્વભાવ; ઉપચરિ અનુગમવશિરે, વ્યવહારિઈ જેહભાવો રે.૧૩/લા (૨૧૭) ચતુર. ચેતનસંયોગઈ દેહાદિકનઈ વિષઈ જિમ ચેતનત્વ પર્યાય ઉપચરિયાઈ છઈ, તિમ અમૂર્તત્વ ઉપચરતા નથી. તે માટઈ (ઉપચારિઈ =) અસભૂત વ્યવહારથી પણિ પુદ્ગલનઈ અમૂર્તસ્વભાવ ગ (નહીં =) ન કહિછે.
“પ્રત્યાત્તિદોષઈ અમૂર્તત્વ તિહાં કિમ ન ઉપચરિ ?” તે ઊપરિ કહઈ છઈ – એ
"અનુગમવશિં એક સંબંધ જોડતા દોષઈક જેહ સ્વભાવ વ્યવહારિઈ તે ઉપચરિઈ પણિ સર્વ ધર્મનો ઉપચાર ન હોઈ.
तथा च ‘आरोपे सति निमित्तानुसरणम्, न तु निमित्तमस्तीत्यारोपः' इति न्यायोऽत्राऽऽश्रयणीया, રૂતિ ભાવ: ૧૩લા मर्श: उपचारादपि स्यान्न पुद्गले जात्वमूर्तता।
- सम्बन्धादुपचर्यन्ते भावा हि व्यावहारिकाः।।१३/९ ।। G! પુદ્ગલમાં ઔપચારિક પણ અમૂર્તતા નથી : દિગંબર આ
:- ઉપચારથી પણ પુદ્ગલ દ્રવ્યમાં ક્યારેય અમૂર્તતા ન હોય. સંબંધવિશેષથી વ્યવહારને યોગ્ય એવા જ સ્વભાવોનો ઉપચાર થાય છે. (૧૩)
& કર્મબંધજનક - પરપીડાકારક ઉપચારને છોડીએ છે
- ટબા મુજબ અહીં એવું ફલિત થાય છે કે કોઈક ઉમદા પ્રયોજન હાજર હોય ત્યારે શિષ્ટ પુરુષો કોઈક નિમિત્ત વિશેષને આશ્રયીને એક વસ્તુના ગુણધર્મની બીજી વસ્તુમાં આરોપ આ કરે છે. પરંતુ ઉપચારનિમિત્ત હાજર હોવા માત્રથી શિષ્ટ પુરુષો કાંઈ ઉપચાર કરતા નથી. દા.ત. કોઈકના મોઢા ઉપર કાળો તલ કે ડાઘ જોઈને ‘તમારું મોઢું ચંદ્ર જેવું લાગે છે' - આવો ઉપચાર છે કરીને સામેની વ્યક્તિનું મોટું કલંકિત છે' - તેવું શિષ્ટ પુરુષો જણાવતા નથી. કોઈક માણસ અનુપયોગથી યો ઘડો, દીવાલ કે ખુરશી વગેરે સાથે અથડાઈ જાય એટલા માત્રથી “આ આંધળો છે' - આવો આરોપ ડાહ્યા માણસો કરતા નથી. T મ.માં “જે પાઠ. કો.(૩+૮)નો પાઠ લીધો છે. ૪ પુસ્તકોમાં “પર્યાય' પદ નથી. કો.(૯)+સિ.માં છે. જ શાં માં “ઉચાર' પાઠ. ૧ મો.(૨)માં “અનુગમ્યવૃન્ય’ - અશુદ્ધ પાઠ. • સિ.-શાં માં “સંબંધ જોડતાં” પાઠ. તથા મ.માં “સબંધ દોષઈ પાઠ. 8 શાં.માં “દોષઈ” પાઠ નથી. લી.(૨+૩+૪)માં છે. * પુસ્તકોમાં “ત્તમુરરીત્યા..’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.