Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૯૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત કાલ-પુદ્ગલાણ તણો રે, એકપ્રદેશ સ્વભાવ; પરમનઈ પરદ્રવ્યનઈ રે, ભેદકલ્પનાઅભાવો રે I૧૩/૧૩ (૨૨૧) ચતુર. (કાલ-પુદ્ગલાણ તણો=) કાલાણનઈ તથા પુદ્ગલાણુનઇ, પરમભાવગ્રાહક નયઈ એકપ્રદેશસ્વભાવ કહિયઈ. પરદ્રવ્યનઈ = એ ૨ ટાલી બીજાં દ્રવ્યનઈ ભેદકલ્પના (અભાવોત્ર) રહિત, શુદ્ધ દ્રવ્યાર્થિકઈ એક પ્રદેશસ્વભાવ કહિઈ. ૧૩/૧૩il.
:
समय-पुद्गलाणूनामेकप्रदेशभावता। સવ્યy મેલોદ-દ્રવ્યર્થતો દિ સારૂ/રૂા
# અણુમાં એકપ્રદેશવભાવ શ્લોકાથી - કાલાણમાં અને પુદ્ગલાણુમાં એકપ્રદેશસ્વભાવ રહેલ છે. તે સિવાયના દ્રવ્યોમાં ભેદકલ્પનાનિરપેક્ષ (શુદ્ધ) દ્રવ્યાર્થિક ની અપેક્ષાએ એકપ્રદેશસ્વભાવ જાણવો. (૧૩/૧૩)
જ આત્માની એકપ્રદેશતાને ઓળખીએ સ્થા આધ્યાત્મિક ઉપનય - આત્માના અસંખ્ય પ્રદેશ હોવા છતાં ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિક
નયનું આલંબન કરવામાં આવે તો આત્મામાં એકપ્રદેશતા જણાય છે. આ રીતે સમગ્ર આત્મામાં ઐક્યનું, C01 અખંડતાનું દર્શન કરવાથી ભેદસ્વભાવના વિકલ્પો નષ્ટ થાય છે. તેથી આત્મા એક, અખંડ, અસંગ નિજસ્વભાવમાં સ્થિર બની ગ્રંથિભેદ અને ક્ષપકશ્રેણિ વગેરે માટે અમોધ-પ્રબળ સામર્થ્ય પ્રગટાવે છે.
* આત્માને સ્થિર કરીએ * આ રીતે ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયના આલંબનથી આત્મા પોતાના અખંડ, અમલ, વી અનિરપેક્ષ એકપ્રદેશસ્વભાવમાં સદા માટે સુસ્થિર બને છે. આમ ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયના છે! દૃષ્ટિકોણથી પોતાના એકપ્રદેશસ્વભાવ ઉપર દષ્ટિને કેન્દ્રિત કરવાથી આત્મા સાનુબંધ-સકામ-પ્રબળ
કર્મનિર્જરા કરી કેવલજ્ઞાન પામી શીતયા જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શ્રી શુભચંદ્રાચાર્યે વર્ણવેલ, (૧) શબ્દઅવિષયભૂત (૨) અવ્યક્ત (૩) અનંત (૪) શબ્દશૂન્ય (૫) અજન્મા (૬) જન્મભ્રમઅતીત (૭) નિર્વિકલ્પ એવા સિદ્ધપદને પ્રાપ્ત કરે - તેવી મંગલ કામના. આત્મા અજન્મા-અનાદિ હોવા છતાં સંસારી જીવોને અવાર -નવાર ‘હું જન્મ્યો' - આવો ભ્રમ થતો હોય છે. આવા ભ્રમનો ભોગ સિદ્ધ ભગવાન બનતા નથી. તેથી જ્ઞાનાર્ણવમાં સિદ્ધ ભગવાનને “જન્મભ્રમાતીત' જણાવેલ છે. “હું જભ્યો' - એવા ભ્રમને પેલે પાર સિદ્ધ ભગવાન પહોંચી ગયા છે. (૧૩/૧૩) • મ.માં ‘કલપના' પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે. કો.(૧)માં “કલાય’ પાઠ. જે શાં.+ધ.+મ.માં “પરભાવ...' અશુદ્ધ પાઠ. સિ. + કો.(૯+૧+૧૧) + આ.(૧)નો પાઠ લીધો છે. જ લા.(૨)માં “શુદ્ધપર્યાયા..' પાઠ.