Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૬૬
•
બુદ્ધિ_Permanent સુખને ઝંખવા છતાં Temporary જ
મેળવે છે.
Temporary ચીજથી ચલાવવાની વૃત્તિ હોવા
છતાં શ્રદ્ધા Permanent સુખ મેળવે જ છે.
• બુદ્ધિ પોતાની ભૂલમાં
પણ બીજાને જવાબદાર ગણાવે છે. શ્રદ્ધા બીજાની ભૂલમાં પણ પોતાને જવાબદાર ઠરાવે છે.
• બુદ્ધિનું ઉત્પાદન
ક્રૂરતા, કઠોરતા, કર્કશતા છે. શ્રદ્ધાનું સર્જન છે
કોમળતા, મુલાયમતા, મૃદુતા.