________________
ધ્યાન એક પરિશીલન રહેવું તે ધ્યાન સાધકની અંતરદશા છે. આધિ, વ્યાધિ અને ‘ઉપાધિના ભયમુક્તસમી તે પ્રગટ સમાધિ છે.
ધ્યાન-સમાધિની આંશિક સ્વાનુભૂતિનું જ્ઞાન સામર્થ્ય પણ ભૂતકાળના સૂક્ષ્મ દેને, સત્તામાં રહેલી કર્મજન્ય પ્રવૃતિઓને અને પૂર્વ સંયેગાદિને કારણે વર્તમાનની અસવાસનાઓના પ્રદૂષણને પ્રાયે નષ્ટ કરે છે. ધ્યાનમાર્ગના આવા પરમ રહસ્યને જાણીને ભવ્યાત્માઓ આ માર્ગનું અવલંબન કરે છે.
જ્ઞાનીઓએ પ્રકાડ્યું છે કે, ભવસાગરરૂપી મહાસમુદ્રને તરવા માટે ધ્યાન નાવરૂપ છે.
સપના ફૂંફાડાથી જીવજંતુઓ કે માનવી દૂર નાસી જાય છે, તેમ આ માર્ગની આરાધનાના સામર્થ્ય વડે કર્મ, ક્લેશ, સંઘર્ષ, બિંદ્ધ આદિ મહદ્અંશે દૂર થાય છે. આત્મશ્રદ્ધાને રણકાર ફૂફાડાની જેમ કર્મ આદિને પડકારતે રહે છે. સાધકના જીવનમાં ગુણરાશિ ઊમટે છે. અને જીવન આનંદ, મંગળ અને પ્રસન્નતાથી પુષ્પકળીઓની જેમ ખીલી ઊઠે છે. શ્રી સદગુરુ પ્રવચનરૂપી અંજન:
ધ્યાનનું આવું પરમ સત્ત્વ જાણીને, નાણીને અને માણીને યોગીઓએ તેને જગત સમક્ષ પ્રગટ કર્યું. જગતનાં બાહ્ય પ્રલોભનોથી ગ્રસિત થયેલા જીવ આ માર્ગનું રહસ્ય સમજશે તે, અંતરમાં રહેલું અપ્રગટ સત્ ધ્યાન દ્વારા પ્રગટ થશે. એ પ્રગટ કરવું તે માનવનું સર્વોત્તમ શ્રેય છે.
પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન, જિનેશ્વર, દયનીયણ નિહાળે જગધણી મહિમા મેર સમાન જિનેશ્વર,
(શ્રી આનંદઘનજી કૃત ધર્મજિન-વન) જીવમાત્રમાં આત્મસત્તા વિલરસે છે. માનવદેહમાં તે પ્રગટ થવાની વિશેષ સંભાવના છે. પરંતુ વિરલ જીનું જ તે પ્રત્યે લક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org