________________
૭)
ધ્યાન : એક પરિશીલન, સસાધન પ્રત્યે રુચિ ન કરે, અને જે જીવ ભેગ-વિલાસમાં પડી જાય તે પુણ્યતત્ત્વ આત્મશ્રેયમાં અંતરાયરૂપ થાય. પુષ્યમાં બંધાય નહિ પણ તેથી છૂટે, તે જીવની યથાર્થ સમજ છે.
પાપ (અશુભગ) પાપાસવ પાપના – પ્રતિકૂળ સંગેના ઉદય સમયે તે પિતાના કર્મને જ દોષ છે તેમ સ્વીકારે નહિ, અને દુઃખી થાય છે તે અજ્ઞાન છે. પાપના ઉદયને પિતાના કર્મને દેષ જાણ તે આ તત્ત્વની યથાર્થ સમજ છે.
આસ્રવ (શુભાશુભ ભાવે) પુણ્ય-પાપરૂપ શુભાશુભ આસવ છે, આસવ એટલે શુભાશુભ કર્મોનું આવવું, જેમ બાગને દરવાજો ખુલે હોય અને ત્યાંથી ઢોર પેસી જાય છે, તેમ શુભાશુભભાવ થતાં જ્ઞાનાવરણય આદિકર્મો આત્માના સંગમાં આવે છે. આ તત્વ ત્યાજ્ય છે.
સંવર (આસવોનું રોકવું) પુણ્યપાપરૂપી આશ્રવનાં કારણેને યથાર્થ સંયમાદિ વડે કવાં તે સંવર છે, આ તત્વ ઉપાદેય છે.
નિજારા (કર્મોનું અંશે ખરી પડવું)
સંવરભાવથી નવાં ક રેકાય છે, પણ પૂર્વ સંચિત કર્મોને કંઈક અંશે નાશ કરે તે નિર્જરા છે. જે કર્મ પરિપક્વ થઈ નિર્જરે છે, તે અકામ – એઘ નિર્જરા છે, અને જ્ઞાનીની નિર્જરા સકામ - પ્રજનભૂત હોવાથી તેમને પ્રાયે ન કર્મબંધ થતું નથી. જ્ઞાનીને અસંખ્યાતગુણ નિર્જરા હોય છે.
બંધ (કમબંધન) સંસારમાં જીવમાત્રને દુઃખનું કારણ કર્મબંધ છે. તે મિથ્યાત્વ (અજ્ઞાન), અસંયમ, પ્રમાદ, કષાય અને વેગ વડે થાય છે. તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org