________________
પરિશિષ્ટ ૩ ધર્મધ્યાનના પ્રકારોની વિસ્તૃત સમજ
શ્રી વિજ્યકેસરસૂરિજીત ધ્યાનદીપિકામાંથી ઉદધૃત જેનનદર્શનમાં નિર્દિષ્ટ ધ્યાનયોગઃ
ધ્યાન એ મન દ્વારા થતું ચિંતન છે. બાહ્યાંતર નિમિત્તોના સંગે વાસનારૂપે રહેલા સંસ્કારો જાગ્રત થઈ જાય છે. મનુષ્ય તેવા વિચારોમાં લીન થઈ ઘસડાઈ જાય છે અને તેને તે તે પ્રકારનું ધ્યાન થાય છે.
ચાર પ્રકારનાં ધ્યાન શાસ્ત્રકાર ભગવંતેએ વર્ણવ્યાં છે. પહેલા બે પ્રકાર બાધક હેવાથી છોડવાલાયક છે. છેલ્લા બે પ્રકાર એક્ષમાર્ગમાં સહાયક હોવાથી રુચિ કરવા ગ્ય, અભ્યાસવા યોગ્ય અને આત્મસાત્ કરવા ગ્ય છે. આ ચાર પ્રકાર નીચે પ્રમાણે છે:
૧. આર્તધ્યાન ૨. રૌદ્રધ્યાન ૩. ધર્મધ્યાન ૪. ગુલધ્યાન
આતધ્યાન ચાર પ્રકાર
૧. અનિષ્ટ સંયોગ : મનને ન ગમે તેવી વસ્તુના સંગથી દુઃખને અનુભવ થે, પિતાને ન ગમે તેવા મનુષ્યને સંબંધ થવે, તેનાથી દુઃખને અનુભવ થશે.
૨. ઈષ્ટવિયેગ : પિતાને પ્રિય વસ્તુને વિયેગ થવાથી દુઃખની લાગણી થવી. સુખનાં સાધને ચાલ્યાં જવાથી શેક કે મેહ ઉત્પન્ન થવાથી જીવ રાત-દિવસ તે પદાર્થનું ચિંતન કરે છે. મનમાં આવું ચિંતન થવું તે ઈષ્ટવિયેગ આર્તધ્યાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org