________________
૨૦૮
ધ્યાન એક પરિશીલન આત્મા–ચેતન અને જડ બે મુખ્ય તત્વ છે. તેમાં જડ નિસાર છે. તેમાં આસક્તિ ના કરવી, આત્મસ્વરૂપમાં એકરસ થવું, તે સર્વજ્ઞની આજ્ઞા છે.
આ પ્રમાણે વિચારધારામાં તલ્લીન રહેવું તે પ્રથમ પ્રકારનું ધર્મધ્યાન છે. (૨) અપાયરિચયઃ કષ્ટોનું ચિંતન.
રાગદ્વેષાદિ કષાય અને આસવની ક્રિયામાં વર્તતા અને સંસારમાં દુઃખ પ્રાપ્ત થાય છે, તેને વિચાર કરે.
ક્રોધાદિ કષાયે મહાદુઃખના કારણભૂત છે. ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મૈત્રીને નાશ કરે છે, લભ સર્વ ગુણેને નાશ કરે છે.
મિથ્યાત્વ-અજ્ઞાન, અવિરતિ-અસંયમ, અશુદ્ધ ગ, દુઃખના. કારણરૂપ છે. ઈત્યાદિ વિવિધ પ્રકારે રાગાદિ ક્રિયામાં પ્રવૃત્તિ કરનાર ઈને આવી પડતાં સંકટોને વિચાર કરે તે અપાયવિચયકષ્ટરિચય ધર્મધ્યાન છે. (૩) વિપાકવિચય: કર્મના પરિણામને વિચાર
શુભાશુભ કર્મબંધ વડે જ કર્મના ફળને ભગવે છે તેને વિચાર કર.
જીવન સારા-ખેટા અધ્યવસાયવૃત્તિ–અનુસાર કર્મને સારે ખોટો બંધ થાય છે. મન વચન કાયાના ગની પ્રવૃત્તિ અને ક્રોધાદિ કષાયેનું મિશ્રણ થવાથી શુભાશુભ કર્મબંધન થાય છે.
કર્મબંધનના અનેક પ્રકાર છે, તેને ફળના ઉદયને પ્રતિક્ષણે વિચાર કરે તેને વિપાક-કર્મફળ-વિચય કહે છે. (૪) લેફસંસ્થાનવિચય: સૃષ્ટિનું સ્વરૂપચિંતન.
અનંત આકાશ જેની સર્વ બાજુએ આવી રહેલું છે તે લેક છે. સર્વદેવે તે લેકને પોતાના જ્ઞાનમાં “નિત્ય” છે તેમ જોયેલે છે. આ લેક, સ્થિતિ ઉત્પત્તિ અને વિનાશ પામનારા ચૈતન્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org