________________
ધ્યાનપ્રવેશની ભૂમિકા
૦ આસન
બેસવા માટેનું આસન, ઋતુ પ્રમાણે સુતરાઉ કે ગરમ રાખવું. લીલા કે સફેદ રંગ પસંદ કરવા. પદ્માસન, સ્વસ્તિકાસન કે સિદ્ધાસન જેવાં આસનામાં બેસી શકાય તેમ શરીરને કેળવવુ. છેવટે સાદી પલાંઠી વાળીને, ધારેલા સમયે સ્થિરપણે બેસી શકાય તેવું સુખકર આસન પસંદ કરવું. કરોડના ભાગ ટટ્ટાર, ડોક સીધી, પેટના ભાગ અંદર, છાતી જરાક અહાર, શરીરને જરાય દુમાણુ કે ખેંચ ન પડે તેમ સ્થિર બેસવું.
પંચાંગ નમસ્કારથી શરીર હળવું બન્યુ હશે. મૌનથી વાણી-વિચાર શાંત થયાં હશે. હવે ચિત્તને સ્થિર કરવા માટે ચિત્રપટ જેવા કોઇ એક સાધનનું અવલંબન લેવુ' અને શકય તેટલેા સમય એક જ આસનમાં સ્થિરતાથી બેસવું. આમ ત્રણે ચાગની સ્થિરતાના અભ્યાસ થતા જશે અને ચિત્તમાં આન'ના અનુભવ થશે.
• ધ્યાન માટેના આલમનના પ્રકારા
હે પ્રભુ આનદદાતા જ્ઞાન હમ દીજીયે, શીઘ્ર સારે દુાંકા દૂર હમસે કીજીયે. લીયે હમકો શરણુ મેં હમ સદાચારી બને, બ્રહ્મચારી ધર્મરક્ષક વીર વ્રતધારી અને. પ્રેમસે હમ ગુરુજનાંકી નિત્ય હી સેવા કરે, સત્ય ખેલે ઝૂઠ ત્યાગે મેળ આપસમે' કરે. નિંદા કિસી કી હમ કીસીસે, ભૂલકર ભી ના કરે, દિબ્ય જીવન હે હમારા, તેરે ગુણ ગાયા કરે.
૧૬૩
• શ્વાસઅનુપ્રેક્ષા કે દીઘ શ્વાસ મનને પવનવેગી કહ્યું છે. તેથી યાગીઓ પ્રથમ પ્રાણાયામ વડે શ્વાસના જય કરી મનેાજય કરે છે. વાસ્તવિક રીતે મન આત્મજ્ઞાન વડે વશ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org