________________
૧૨૪
ધ્યાન એક પરિશીલન શસ્ત્રક્રિયા કરે છે ત્યારે તે સફળતા પામે છે તેમ સાધકને જે ચંચળતાની જડ ઉખેડવી હોય, તેને છેદ કરે હોય તે ચિત્તની સ્થિરતા અત્યંત આવશ્યક છે. જી એકાગ્રતા અનેક પ્રકારે કરે છે. ધ્યાન પણ છે અનેક પ્રકારે કરે છે. મેતી કે સોય પરવવામાં, વ્યાપારમાં હિસાબ લખવામાં કે નાણુની ગણતરી કરવામાં, વિકથાઓમાં મન એકાગ્ર થાય છે. વળી શિકારી શિકારના ધ્યાનમાં જતો હોય છે, માછીમાર માછલાં પ્રત્યે ધ્યાન રાખે છે, વચ્ચે ખરીદનાર વચ્ચેનું ધ્યાન રાખે છે. આ સર્વ મિથ્યા એકાગ્રતા અને મિયા-અશુભ ધ્યાન છે. ભૌતિક પદાર્થો પ્રત્યેની એકાગ્રતામાં રાગ દ્વેષ, ગમે-અણગમે જેવાં ઢંઢોનું તત્વ હેવાથી તે દુર્ગાન છે. ચિત્તનું અંતર્મુખ થવું, ઉપગનું સૂક્ષ્મ અને નિર્મળ થવું તે એકાગ્રતા કે શુભ ધ્યાન છે.
એક શિક્ષકે વિદ્યાર્થીઓને બેડ પર એક લીટી દોરી આપી અને કહ્યું કે આ લીટીને સ્પર્યા વગર નાની કરી દો. તીણ બુદ્ધિવાળે એક વિદ્યાથી ઊભે થે. તેણે ચાક લઈ પેલી લીટીની નીચે એક મેટી લીટી દોરી, પેલી લીટી આપોઆપ નાની થઈ ગઈ.
આ પ્રમાણે મનના-દેહના વિસ્તારની લીટીને નાની કરવી હોય તે તેને આત્મા પ્રત્યે વાળવા ચિત્ત-સ્થિરતાની લાંબી લીટી કરી દેવી જોઈએ. બહારના પદાર્થો પ્રત્યેથી જીવ અનાસક્ત થાય તે આત્માની લીટી સ્વયં મટી થઈ જાય અને જીવ તેના દર્શનાદિ ગુણેના અનુભવને સ્પર્શ પામે. મનને વશ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય આત્મજ્ઞાન છે; પણ આત્મજ્ઞાન આત્મચિંતન વગર ઉપલબ્ધ નથી. આત્મચિંતન કે પરમતત્વનું ચિંતન ચિત્તની સ્થિરતા વગર શક્ય નથી. આમ વિકાસને કમ સાધવે આવશ્યક છે. તેને માટે અભ્યાસ કે સામૂહિક આ પ્રકારનાં આજના સહાયક છે. તે કેવળ ગતાનુગતિક ન હોવાં જોઈએ.
તત્વજ્ઞાન એ શાની ગૂઢ ભાષા કે કેવળ ઊંચા પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org