________________
૧૩૮
ધ્યાન : એક પરિશીલન ૮ સમાધિ : ધ્યાનના અભ્યાસ વડે આત્મસ્વરૂપમાં લીનતા થવી.
તે સમાધિ, સવિકલ્પ અને નિર્વિકલ્પ એમ બે પ્રકારે છે.
અષ્ટાંગયોગની સાધના ગીમહાત્માની નિશ્રામાં કરવાથી, ધ્યાનમાર્ગમાં આગળ વધી શકાય છે. ૦ ચિત્તવૃત્તિનિધનું પ્રયોજન
ગાભ્યાસને સાચે સાધક અષ્ટાંગયેગને આત્મલક્ષે સાધે. તે આત્મા સમાધિદશાને પ્રાપ્ત કરે છે. હગ જેવા મેગા-- ભ્યાસની સામાન્ય સાધકને જરૂર નથી. પરમતત્વને પ્રેમી સાધક તેને યથાર્થ ઉપગ સમજી ગાભ્યાસ કરે છે. એકાદ વેગને શોખ કે ફેશન ખાતર સાધવે તેનું કંઈ ખાસ પ્રજન કે ફળ નથી. યોગાભ્યાસને મૂળ હેતુ તે ચિત્તવૃત્તિઓને નિરોધ થે તે છે.
ચિત્તવૃત્તિઓને નિરોધ થતાં પાર્થિવ પદાર્થોના સુખની અભિલાષા પ્રત્યેથી જીવ પાછો વળે છે. આમ થતાં ઉદાસીનતાને. ક્રમ શરૂ થાય છે. સાધકની સમજમાં આવે છે કે દેહાદિમાં રાચનારા મૃત્યુને શરણ થયા છે. શૂરવીર ગણાતા માણસે સર્પ જોઈને ભયથી છળી ઊઠે છે, આત્મા અમર છે તેવું રટણ કરનારા વ્યાધિ થતાં મૃત્યુની ચિંતાથી પીડાય છે, આવી વિષમતા કે ભય. ગાભ્યાસીને સતાવતાં નથી તે ગાભ્યાસનું ફળ છે. ૦ યોગાભ્યાસીની જીવનચર્યા
ગના અભ્યાસીએ સંસારી જીના નિકટ પરિચયી ના થવું, કારણ કે, બન્નેની દિશા અલગ છે. જે સત્સંગ-સ્વાધ્યાય, કરે અને તેમાં જેને પ્રેમ હોય તેને પરિચય રાખવે. ગાભ્યાસ કે સાધના એ કઈ અલ્પકાલીન સાધન નથી. દીર્ઘકાળને, પૂર્વને અભ્યાસ હોય તે આ ધ્યાનમાગે અભિલાષા જાગે છે, છતાં જે સંસ્કાર ન હોય તે સંસ્કાર ઘડવે પડે છે. તિજોરીમાં રાખેલી સેનાની લગડી જેવામાં સારી લાગે છે. તે કંઠે ધારણ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org