________________
ધ્યાનપ્રવેશની
ધ્યાનમાર્ગના પ્રસ્તુત ગ્રંથમાં આગળના સ્વાધ્યાયમાં સાધકની ભૂમિકા વિષે કેટલીક વિચારણા રજૂ થઈ છે. છતાં આ સ્વાધ્યાય પ્રાગાત્મક અને પુરુષાર્થરૂપ હેવાથી સાધક માટેની ઉચિત ભૂમિકાને અહીં વિસ્તૃતપણે ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
અભ્યાસના ઊંડાણ માટે કેટલીક જરૂરી. વિગતેનું પુનરાવર્તન થયું છે, છતાં તેને મનનપૂર્વક અભ્યાસ કરવાથી તે રસપ્રદ નીવડશે અને હિતકારી થશે. માટે સાહસ કરીને પ્રગ-સાધક થવું, જેથી માનવજન્મરૂપી મેળે અવસર સફળ થાય, જીવ્યું સાર્થક થઈ જાય.
ધ્યાનમાર્ગના સાધક માટે આત્મતત્વને નિર્ણય અને શ્રદ્ધા, પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભક્તિ, જગતના સંબંધે અને વ્યવહારમાં સમતા અને મૈત્રીભાવ, આ અગત્યનાં અંગે છે.
ધ્યાનપ્રવેશની ભૂમિકા
અને દૈનિક ઉપક્રમ
તત્વને યથાર્થ બેધ અને આત્મવિશુદ્ધિ તે સાધનાને પામે છે. વળી સુવિચાર, સદાચાર, સાત્વિકતા, સત્યપ્રિયતા અને સૌ પ્રત્યે સભાવ આ સઘળાં પ્રેરકબળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org