________________
૭ મોક્ષ પ્રત્યે પ્રવતન એ યોગ છે
અષ્ટાંગયેગશાસ્ત્રના પ્રણેતા શ્રી મહર્ષિ પતંજલિ રચિત્ “ગદર્શનમ” ગ્રંથમાં પ્રથમ પ્રરૂપણ કરી છે કે :
“ચિત્તવૃત્તિનિરોધ” ચિત્તવૃત્તિઓને નિરોધ કરે તે યુગ છે.
યોગાભ્યાસની
સમીક્ષા
આ અષ્ટાંગયેગનું સમર્થન શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યેગશાસ્ત્રમાં, શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ગદષ્ટિ સમુચ્ચય ઈત્યાદિ ગ્રંથમાં પણ જોવા મળે છે. તેમાં કેગના અભ્યાસને કેટલાક ક્રમ અષ્ટાંગયેગના આધાર સહિત દર્શાવવામાં આવ્યું છે. આ સ્વાધ્યાયમાં મેગાભ્યાસ વિષે કેટલીક સરળ સમજ આપવામાં આવી છે અને તેનું સંક્ષિપ્ત સંકલન ગ્રંથનાં પાછળનાં પરિશિષ્ટોમાં આપવામાં આવ્યું છે. યુગ વિષેની વધુ સાધના માટે તે તે ગ્રંથને વિશદતાથી અને ગંભીરતાથી અભ્યાસ કરે જરૂરી છે.
ગૃહસ્થ સાધકને ગસાધના માટે તેવાં કેન્દ્રોમાં ગ્ય માર્ગદર્શન સહિત અભ્યાસ કરવાની સરળતા રહે છે. વળી પદ્ધતિસરને કમ જળવાઈ રહે છે. ગાભ્યાસમાં સાધકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org