________________
સમ્યગ્દર્શન—જ્ઞાન—ચારિત્રરૂપ ધ્યાન
એને પ્રત્યુત્તર આપવાને બદલે એ સંત તે ગૃહસ્થને પોતાની સાથે લઈ ગામને છેડે એક ટેકરી પર મંદિર હતું ત્યાં ગયા. ટેકરીની નીચે ઊભા રહી તેમણે તાળી પાડી. તરત જ એક સંન્યાસી નીચે આવ્યા. સંતે તે સંન્યાસીને પૂછ્યું કે, “તમે કેટલાં વર્ષોંથી આ મંદિરમાં છે ?” સંન્યાસી સંન્યાસી ટેકરી પર પાછા ગયા.
: બ્રુસ વર્ષથી.” “વારુ,”
―
સંતે ફરી તાળી પાડી નીચે બેાલાવ્યા અને પૂછ્યું કે “તમે કેટલાં વર્ષોંથી સંન્યાસ લીધે છે !” “બાર વર્ષથી” વારુ.” સન્યાસી પાછા ગયા.
७७%
સંતે ફરી તાળી પાડી. સન્યાસી નીચે આવ્યા, અને સતે પૂછ્યુ કે તમે ઉપર કેણુ કાણુ છે ? “એક જ.” “વારુ.”
આમ સંતે સંન્યાસીને ત્રણ વાર નીચે ખેલાવ્યા. ત્રણે વાર સંન્યાસીએ સમતાભાવે, કશાય વિકલ્પ વગર ગુરુવિનય સહિત ટૂંકા જવાબ આપ્યા.
પેલા ગૃહસ્થ તેા અકળાઈ ઊઠયા કે, “ત્રણ પ્રશ્ન એક જ વાર પૂછવાને બદલે શા માટે સન્યાસીને ત્રણ વાર એલાવ્યા ?” સંતે કહ્યું કે : “એમાં જ તારા પ્રશ્નના પ્રત્યુત્તર છે. સંન્યાસીએ સાધના દ્વારા સમતા અને શાંતિ કેળવી છે. મનના આવેગોને શમાવ્યા છે, અને તૃષ્ણા રહિત થઈ એ જીવે છે. તેમનું જીવન એ જ જગતને માટે મોટુ પ્રદાન છે. આટલાં વર્ષોના નિવૃત્તિના ગાળા સાર્થક છે. તેણે સમાજની સેવા લીધી છે, તે સમાજને માટે એજરૂપ નથી. સાચા સંત જગત પાસેથી લે છે તેનાથી અનેકગણું પ્રદાન કરે છે. સંસારથી તૃપ્ત થયેલા જીવા સતે। પાસેથી શાંતિ મેળવે છે, મનુષ્યત્વના પાઠો શીખે છે અને જીવનને પવિત્ર કરે છે.”
Jain Education International
માનવી, ગુણૈાથી સાધુ કહેવાય છે, અને દુગુ ણાથી અસાધુ કહેવાય છે. સમતાથી વ્યક્તિ સાધક કે સાધુ બની શકે છે. બ્રહ્મવ્રતથી બ્રાહ્મણુ, જ્ઞાનથી જ્ઞાની અને સમ્યક્ તપથી તપસ્વી
For Private & Personal Use Only
www.jainelibrary.org