________________
દ
ધ્યાન: એક પરિશીલન આ આર્તધ્યાની પ્રાયે તિર્યંચયોનિમાં જન્મ લે છે. આવું આધ્યાનનું સ્વરૂપ વિચારી સાધક જે તેનાથી પાછો વળે તે તેને ધમ રુચિ થાય છે. આધ્યાનનું સ્વરૂપ સમજવાને હેતુ જ એ છે કે તેના વડે જીવ દોષોની પરંપરા સજે છે. તેમાંથી કર્મબંધનની હારમાળા ચાલે છે, અને એ જ પરિભ્રમણનું કારણ છે. તે માટે આતધ્યાનરૂપી અશુભધ્યાનથી મુક્ત થઈ સત્ સાધન દ્વારા શુભધ્યાનમાં જવાનો પ્રયત્ન સામાન્યતઃ ઉપયોગી થાય છે. શુભધ્યાન એ પણ એક ન્યાયે સંસારને હેતુ છે, પરંતુ પ્રારંભમાં આત્મા તેનું અવલંબન લઈ અશુભધ્યાનથી ઉપર ઊઠે છે. “ શુભભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત લહે
–શ્રીમદ્ રાજચંદ્ર પદસંગ્રહ ૨. રૌદ્રધ્યાન શું છે? ' કુર, સ્વાથી હિંસકભાવે કરવા અને તેમાં આનંદ માન તે, રૌદ્રધ્યાન છે આ રૌદ્રધ્યાનના મુખ્યત્વે ચાર પ્રકાર છે? ૧. હિંસાભાવ : પોતાના સુખ માટે અન્યને ઘાત કરે, કરાવ
કે કરનારને ઉત્તેજન આપવું, અને તેમાં આનંદ
માણ. (હિંસાનંદી) ૨. મૃષાભાવઃ સ્વાર્થ ખાતર અસત્ય બોલવું, કેઈને પાસે
બોલાવવું, અને તેવું બોલનારને પ્રેરણા આપવી.
તેની સફળતાને આનંદ માણ. (મૃષાનંદી) ૩. ચૌર્યભાવ: અન્યની વસ્તુ ચેરવી, ચેરાવવી અને તેવા કાર્ય
માટે ચેરનારને અનુમોદન આપવું તેમાં આનંદ
માણ. (ચૌર્યાનંદી) ૪. પરિગ્રહભાવઃ ધનધાન્યાદિક અનેક પ્રકારને પરિગ્રહ કરે,
કરાવ અને કરનારને અનુમોદન આપવું. તેનું રક્ષણ કરવું, તેમાં આનંદ માણો (સંરક્ષણાનંદી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org