________________
થાનઃ એક પરિશીલન ૨. કાંક્ષા-ઇચ્છારહિત હોય છે. સંસારના પદાર્થોથી મને સુખ મળશે તેવી ભ્રમણા ભાંગી જાય છે, તેથી તેવા પ્રકારની અંતરંગ ઇચ્છાઓથી દૂર રહે છે. કેવળ આત્મસ્વરૂપ પ્રાપ્ત છે એવી આકાંક્ષા રહે છે.
૩. વિચિકિત્સા–નિંદાથી રહિત હોય છે નિંદા જેવા પાપ-ઉત્પાદક વ્યવહારથી તે દૂર રહે છે. ગુણીજને પ્રત્યે અંતરથી પ્રમાદભાવ રાખે છે.
અસ્તુતિ નિંદા દો ત્યાગ, બાજે પદ નિવારના ગુરુ નાનક યહ માગ કઠિન હૈ, કેઊ ગુરુમુખ જાના.
૪. મિશ્યામતિની પ્રશંસાથી મુક્ત હોય છે. કોઈ ચમત્કાર જેવાં પ્રલેભનથી અંજાઈને કહેવાતા ત્યાગીઓની પ્રશંસા કરવાથી કે સંપર્કથી દૂર રહે છે.
૫. કુસંગીના સંગ અને સ્તુતિથી દૂર રહે છે. અર્થાત્ આવા પાંચ અતિચારથી દૂર રહે છે. -૦ સમ્યગ્દર્શનનાં આઠ અંગ
"निस्सकिअ निखिअ निवितिगिच्छा अमूढदिदिठअB उववुहथिरी-करणे वच्छल्लप्पभावणे अट्ठ."
–અતિચાર ગાથા. ૩ નિશકિત અંગ સદેવ, સદ્ગુરુ, સધર્મ તથા સલ્ફાસ્ત્ર તે જ તત્ત્વભૂત છે. સત્યાર્થસ્વરૂપ છે તેમાં તથા સન્માર્ગમાં સંશયરહિત શ્રદ્ધા તે નિશક્તિ ગુણ છે. વળી આત્માની આત્મારૂપે શ્રદ્ધા હોવાથી તે નીચેના સાત ભયથી રહિત હોય છે – ૦ આલેકમાં આજીવિકાદિને નાશ થવાના ભયરહિત. ૦ પરલેકમાં હવે પછી કેવી ગતિ થશે તેવા ભયરહિત. ૦ મરણ થવાથી મારે નાશ થશે તેવા ભયરહિત. ૦ રેગ થતાં વેદના ભેગવવી પડશે તેવા ભયરહિત. ૦ અરક્ષા – પિતાની અને પરિવારની રક્ષાથી ભયરહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org