________________
૪ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધ્યાન
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग : —તત્ત્વાર્થસૂત્ર ૧/૧
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મેાક્ષમાર્ગ કહ્યો છે.
સમ્યગ્દન જ્ઞાનજ્ગ્યારિત્ર
મેાક્ષમા નાં
સાધન છે
Jain Education International
વિદ્વાનોએ દન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધતાપૂર્વક જ ધ્યાન કહેલું છે, તેથી એ ત્રણેની શુદ્ધતા વગર જીવાનું ધ્યાન વ્યર્થ છે.”
ધ્યાનના હેતુ મુક્તિ છે અને તે સમ્યગ્દનાદિ વડે જ સિદ્ધ થાય છે.
જ્યારે મિથ્યાત્વ આદિથી મુક્ત થઇ જીવ પ્રથમ સમ્યગ્દર્શન અને જ્ઞાનને પ્રાપ્ત કરે છે, ત્યારે ક્ષીર-નીરવત્ રહેલા ચેતન-અચેતનના ભેદજ્ઞાનના તેને આંશિક અનુભવ થાય છે. એથી સાધકને સમજાય છે કે પુષ્પમાં જેમ સુવાસ વ્યાપ્ત છે, તેમ આત્મા શરીરપ્રમાણ વ્યાપ્ત હોવા છતાં સ્વભાવે તેનાથી ભિન્ન છે. દેહનું રૂપાંતર થાય કે જન્માંતર થાય તે પણ આત્મા નિત્ય રહે તેવા તેના સ્વભાવ છે. રાગાદિ વિભાવાના સંયોગ વડે આત્મા તે રૂપ થઈ જતા જણાય છે ખરા, પરંતુ જેમ પહેરેલા વસ્ત્રથી કે તેના સ્પથી શરીર જુદું છે તેમ આત્મા દેતુથી અલગ છે, કારણ કે
For Private & Personal Use Only
www.jainelibrary.org