________________
શ્રી ધર્મ સંગ્રહ.
" सव्वप्पवायमूलं दुवालसंग जओ जिणरकार्य रयणागरतुलं खलु तो सव्वं सुंदरं तस्मिति " कीदृशमनुष्टानं धर्म इत्याह । यथोदितं यथा येन प्रकारेण कालाधाराधनानुसाररूपेण उदितं प्रतिपादितं तत्रैवाविरुद्ध वचने इति गम्यं अन्यथा प्रवृत्तौ तु तद्वेषित्वमेवापद्यते न तु धर्मः।(१४) यथोक्तं । " तत्कारी स्यात्सनियमात्तद्वेषी चेति यो जडः । आगमार्थे तमुल्लंघ्य तत एव प्रवर्तते " इति धर्मदासक्षमाश्रमणैरप्युक्तं । -जो जहवायं न कुणह मिच्छदिही तओ उको अन्नो वहेई मिच्छत्तं परस्स संकंजणे माणोच्चि" पुनरपि कीदृशमित्याह । मैत्र्यादिभावसंमिश्रं मैन्यादयः मैत्रीमुदिता करुणा मध्यस्थलक्षणा ये भावा अंत:करणपरिणामाः तत्पूर्वकाच बाबचेष्टाविशेषाः सत्वगुणाधिकक्लिश्यमानाविनयेषु तैः संमिश्रं संयुक्तं ।(१५) मैत्र्यादिभावानां
માગનુસારી બુદ્ધિવાળા કોઈ પ્રાણીમાં પણ તેવું વચન જોવામાં આવે છે, તે જિન પ્રણીતજ સમજવું. કારણ કે તેનું મુળ તેમાંથી હોય છે. (૧૩) તે વિષે ઉપદેશ પદમાં કહેલું છે કે, “જે સર્વ પ્રવાદનું મુળ અને નિર્દોષ હોય તે સર્વ રત્નાકર જેવું જિન ભાષિત સર્વ સુંદર છે. ” હવે કેવું અનુષ્ઠાન તે ધર્મ કહેવાય? તે કહે છે-દિત યથા એટલે કાળાદિ આરાધનને અનુસાર રૂપ જે પ્રકારે તિ એટલે પ્રતિપાદન કરેલું તે અવિરોધી વચનમાં પ્રતિપાદન કરેલું એમ ઉપરથી લેવું. જો એમ ન લે અને તેથી અન્યથા રીતે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું ષપણુંજ પ્રાપ્ત થાય, ધર્મ ન થાય. (૧૪) તે વિષે કહ્યું છે કે, “તે નિયમથી તેને કર્તા થાય, અને અન્યથા તેને દેશી થાય, એમ જે જડ પુરૂષ શાસ્ત્રના અર્થમાં તેનું ઉલ્લંઘન કરી તેથીજ પ્રવર્તે છે. ” તે વિષે ધર્મદાસ ક્ષમા શ્રમણ પણ કહે છે કે, “ જે અન્યથા કરે તે મિસ્યા દ્રષ્ટિ છે, તેનાથી બીજે કયા મિયાત્વને વધારે છે, તે બીજાની શંકામાં આવે છે.” વળી તે વચન કેવું છે તે કહે છે ત્રિી વિગેરે ભાવથી મિશ્ર છે. મૈત્રી વિગેરે એટલે મૈત્રી, મુદિતા, કરૂણુ અને મધ્યસ્થાદિ, જે ભાવ એટલે અંતઃકરણના પરિણામ અર્થાત સત્વગુણથી અધિક અને વિનયને દુર કરના૨ પ્રત્યે તે પૂર્વક કરાતી એક જાતની બાહ્ય ચેષ્ટા.
તે વડે યુક્ત એવું તે વચન છે. (૧૫) કારણ કે, તે મૈત્રી વિગેરે ભાવના જેનું