________________
શ્રી ધર્મ સંગ્રહ
નન્સના
वचनेति उच्यते इति वचनमागमः तस्मात् वचनमनुसृत्येत्यर्थः । यत् अनुष्टानं इहलोकपरलोकावपेक्ष्य हेयोपादेययोरर्थयोरिहैव शास्त्रे वक्ष्यमाणलक्षणयो झनोपादान लक्षणा प्रवृत्तिरिति । तद्धर्म इति कीय॑ते इत्युतरेण योगः । कीदृशावचनादित्याह अविरुद्धात् कपच्छेदतापेषु अविघटमानात् । तत्र विधिप्रतिषेधयोर्बाहुल्येनोपवर्णनं कषशुद्धिः (९) ..
पदे पदे तद्योगक्षेमकारि क्रियोपदर्शनं छेदशुद्धिः । विधि प्रतिषेध तद्विषयानां जीवादिपदार्थानां च स्याद्वादपरीक्षया याथात्म्येन समर्थन तापशुद्धिः । (१०) तदुक्तं धर्मबिंदौ । विधिप्रतिषेधौ कषः। तत्संभवपालनाचेष्टोक्तिः छेदः । उभयनिबंधनभाववादस्ताप इति । तथाविरुदं वचनं जिनप्रणीतमेव । निमित्त शुद्धर्वचनस्य हि वक्ता निमित्त मंतरंग तस्य च राग
હવે ધર્મ એ શબ્દનો અર્થ કહે છે. શાસ્ત્રના અવિરેધી વચનને અનુસરી યથાર્થ મિત્રી વિગેરેના ભાવ સહિત જે આચરણ, તે “ધર્મ' કહેવાય છે. ૩
: જે કહેવામાં આવે તે વચન એટલે શાસ્ત્ર, તેને અનુસરીને જે અનુષ્ઠાન-આચણ અર્થાત આ લોક અને પરલોકની અપેક્ષા કરી ત્યાગ કરવા યોગ્ય અને પ્રહણ કરવા યોગ્ય અર્થ કે જેનાં લક્ષણ આ ગ્રંથમાંજ આગળ કહેવામાં આવશે, તેને ત્યાગ તથા સ્વીકાર કરવારૂપ પ્રવૃત્તિ, તે ધર્મ કહેવાય છે. (એ ઉત્તર સાથે સંબંધ ) શાસ્ત્રને અનુસરીને તેમાં જે કહ્યું, તે શાસ્ત્ર કેવું તે કહે છે. અવિધી એટલે કસોટી, છેદવું અને તપાવવું એ ત્રણ જાતની શુદ્ધિમાં અવિરધી તેમાં વિધિ-કર્તવ્યને ઉપદેશ અને પ્રતિષેધ– નિષેધ તેમનું વિશેષપણે વર્ણન કરવામાં આવે તે કષ-કસોટીની શુદ્ધિ. (૯)
પદે પદે યોગ ક્ષેમ કરનારી ક્રિયા બતાવવામાં આવે તે છેદ-છેદવાની શુદ્ધિ, વિધિ અને નિષેધ તે વિષયના છવ વિગેરે પદાર્થોની સ્યાદ્વાદ મતે પરીક્ષા કરી યથાર્યપણે તેમનું સમર્થન-પ્રતિપાદન કરવામાં આવે, તે તાપ શુદ્ધિ. (૧૦) તે વિષે ધમંબિંદુમાં કહેલું છે કે, વિધિ નિષેધ તે કા શુદ્ધિ, તે વિધિ નિષેધના સંભવિત પદાર્થોનું પાલન કરવા જે