________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
ભાવનામેાધ
સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણુતાનેા ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવા. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે! સનાથ થવા પુરુષા કરવા
એ જ શ્રેય છે !
ઋતિ શ્રી ભાવનામેાધ ગ્રંથના પ્રથમ દર્શનમાં દ્વિતીય ચિત્ર અશરણ ભાવનાના ઉપદેશાથે મહા નિગ્રંથનું ચરિત્રપરિપૂર્ણતા પામ્યું.
તૃતીય ચિત્ર
એકત્વભાવના
( ઉપજાતિ )
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય,
તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભાગવે એક સ્વ આત્મ પાતે, એકત્વ એથી નયસુજ્ઞ ગાતે વિશેષા—શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રાગાદિક જે ઉપ દ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કેાઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પેાતાને આત્મા પેતે જ ભાગવે છે. એમાં કોઈપણ ભાગીદાર થતું નથી. તેમજ પાપ પુણ્યાદિ સઘળા વિપાકે આપણા આત્મા જ ભેળવે છે, એ એકલે આવે છે, એકલો જાય છે; એવું સિદ્ધ કરીને વિવેકને ભત્રી રીતે જાણવાવાળા પુરુષા એકત્વને નિરંતર શેાધે છે.
For Private And Personal Use Only