________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૯ શ્રેષ, કામ, ક્રોધ એથી જે દુખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતવન કરવું તે “અપાયરિચય” નામે બીજે ભેદ છે. અપાય
એટલે દુઃખ. ૩ વિપાકવિચય–હું જે જે ક્ષણે ક્ષણે દુઃખ સહન કરું છું, ભવાટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાનાદિક પામું છું, તે સઘળું કર્મનાં ફળ ઉદય વડે કરીને છે, એ ધર્મ ધ્યાનને ત્રીજે ભેદ છે. આ સંસ્થાનવિય–ત્રણલકનું સ્વરૂપ ચિંતવવું તે. લકસ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે; જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત જનની કેટાનુકેટીએ તીર છે લેક છે; જ્યાં અસંખ્યાતા દ્વીપ–સમુદ્ર છે. અસં.
ખાતા તિષીય, વાણવ્યંતરાદિકના નિવાસ છે.ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢીદ્વીપમાં જઘન્ય તીર્થકર વીશ, ઉત્કૃષ્ટા એકસે સિત્તેર હય, તથા કેવળી ભગવાન અને નિગ્રંથ મુનિરાજ વિચરે છે, તેઓને “વંદામિ, નમંસામિ, સકારેમિ, સમાણેમિ, કલ્લાણું, મંગળ, દેવયં, ચેઈયં, પજવાસામિ” એમ તેમજ ત્યાં વસતાં શ્રાવક, શ્રાવિકાનાં ગુણગ્રામ કરીએ. તે તીરછા લેકથકી અસંખ્યાત ગુણે અધિક ઊર્ધ્વ લેક છે. ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઈલતુ પ્રાશ્મરા છે. તે પછી મુક્તાત્માએ વિરાજે છે. તેને વંદામિ, યાવત્ પજજુવાસામિ.” તે ઊર્ધ્વ લેકથી કંઈક વિશેષ અધે લેક છે, ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિનાં ભુવનાદિક છે. એ ત્રણ લેકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યક્ત્વરહિત કરણથી અનંતીવાર જન્મમરણ કરી પશી મૂક્યાં છે; એમ જે ચિંતન કરવું તે “સંસ્થાનવિચય” નામે ધર્મ ધ્યાનને ચે ભેદ છે. એ ચાર
For Private And Personal Use Only