Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 248
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ મેક્ષમાળા જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે ક્યા ન્યાયથી કહે છે? જગકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત્ રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી? રચ્યું તે સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મત શા માટે મૂકયું? એ લીલા બતાવવી કેને હતી? રચ્યું તે કયા કર્મથી ર...? તે પહેલાં રચવાની ઈરછા કાં નહતી ? ઈશ્વર કોણ? જગતના પદાર્થ કેશુ? અને ઈચ્છા કોણ? રચ્યું તે જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું, આમ બ્રમણામાં નાખવાની અવશ્ય શી હતી ? કદાપિ એ બધું માને કે એ બિચારાની ભૂલ થઈ! હશે! ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડહાપણ કયાંથી સૂર્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષને જન્મ આપે? એનાં કહેલાં દર્શનને જગમાં વિદ્યમાનતા આપી? પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શું અવશ્ય હતી ? એક તે જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જેનદર્શનપ્રવત}ને એનાથી કંઈ દ્વેષ હતો? એ જગત્કર્તા હેત તે એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી? જગત્કર્તા નથી, જગત્ અનાદિ અનંત છે એમ કહે. વામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી? આવા અનેક વિચારે વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમજ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયજન નહતું. સૂમમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261