Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 259
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાક્ષમાળા ૨૪૩ પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. ‘સમ્મતિતક” ગ્રંથને આપ અનુભવ કરશે એટલે એ શકા નીકળી જશે. પ્ર૦——પરંતુ સમથ વિદ્વાના પોતાની મૃષા વાતને પણ દૃષ્ટાંતાદિકથી સિદ્ધાંતિક કરી દે છે; એથી એ ત્રુટી શકે નહીં પણ સત્ય કેમ કહેવાય ? ઉ॰—પણ આને કઈ મૃષા કથનનું પ્રયાજન નહાતું, અને પળભર એમ માને, કે એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તેા પછી જગકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યા ? નામમેાળક પુત્રને જન્મ આપવા શું પ્રયેાજન હતું? તેમ વળી એ સત્પુરુષા સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હાત તા એમ કહેવાથી તેઓને કઈ હાનિ નહાતી. શિક્ષાપાઠ ૧૦૭, જિનેશ્વરની વાણી: મનહર છંદ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનત અનંત નચ નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી હારિણી માડુ, તારિણી ભવાબ્ધિ મેાક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે બ્ય, આપવાથી નિજ મતિ મપાઈ ને માની છે; અહે!! રાજચંદ્ર, ખાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261