Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 257
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૨૪૧ શિક્ષાપાઠ ૧૦૫. વિવિધ પ્રશ્નો, ભાગ ૪ - - પ્રવ–આવું જૈનદર્શન જ્યારે સર્વોત્તમ છે ત્યારે સર્વ આત્માએ એના બેધને કાં માનતા નથી? ઉ–કમની બાહુલ્યતાથી, મિથ્યાત્વનાં જામેલાં દળિ યાંથી અને સત્સમાગમના અભાવથી. - પ્રવ – જૈન મુનિઓના મુખ્ય આચાર શું છે? ઉ—પાંચ મહાવ્રત, દશવિધિ યતિધર્મ, સંસદશવિધિ સંયમ, દશવિધિ વૈયાવૃત્ય, નવવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારને તપ, ક્રોધાદિક ચાર પ્રકારના કષાયનો નિગ્રહ; વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઈત્યાદિ અનેક ભેદ છે. પ્ર–જેનમુનિઓના જેવા જ સંન્યાસીઓનાં પંચ યામ છે; બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તે જૈનમુનિઓ અને સંન્યાસીઓ તેમજ બૌદ્ધમુનિઓ સરખા ખરા કે ? ઉ૦–નહીં. પ્ર—કેમ નહીં ? ઉ–એઓનાં પંચ યામ અને પંચ મહાશીલ અપૂર્ણ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્ષ્મ છે. પિલા બેના. સ્થળ છે. પ્ર–દષ્ટાંત દેખીતું જ છે. પંચ ચામીએ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે; સુખશય્યામાં પઢે છે; વિવિધ જાતના વાહન અને પુષ્પને ઉપભેગ લે છે; કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભેજન લે છે. એમાં થતે અસંખ્યાતા મે. ૧૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261