Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 260
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા શિક્ષાપાઠ ૧.૦૮. પૂર્ણ માલિકા મંગલ :-- ઉપજાતિ તપાધ્યાને રવિરૂપ થાય, એ સાધિને સેમ રહી સહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. નિર્ગથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તે સ્વયં શુક પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે. [ ક્ષમાળા સમાસ. ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 258 259 260 261