Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 253
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org મેક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૨, વિવિધ પ્રશ્નો, ભાગ ૧:— આજે તમને હું કેટલાક પ્રશ્નો નિ`થપ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે કહેા. પ્ર૦—કહા ધર્મની અગત્ય શી છે? ઉ—અનાદિકાળથી આત્માની કમજાળ ટાળવા માટે. પ્ર૦-જીવ પહેલા કે કમ? -- ઉ—મને અનાદિ છે જ. જીવ પહેલા હાય તા એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈ એ. ક પહેલાં કહા તે જીવ વિના કર્યાં કર્યાં. કાણે? એ ન્યાયથી અન્ને અનાદિ છે જ. પ્ર જીવ રૂપી કે અરૂપી ? ઉરૂપી પણ ખરે; અને અરૂપી પણ ખરે. પ્ર૦—રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી ૨૩૭ ઉ—દેહ નિમિત્તે રૂપી અને સ્વસ્વરૂપે અરૂપી, પ્ર—દેહ નિમિત્ત શાથી છે? ૯૦—સ્વકર્મના વિપાકથી. પ્ર—કર્મની મુખ્ય પ્રકૃતિએ કેટલી છે ? ઉ—આર્ટ. પ્ર૦--કઈ કઈ ? ૯૦—જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેાહનીય, નામ, ગેાત્ર, આયુષ્ય અને અંતરાય. પ્ર૦~~એ આઠે કર્માની સામાન્ય સમજ કહેા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261