________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેાક્ષમાળા
૨૧૧
શિષ્યા અવળા ચાલશે. ભૂમિના રસ ઘટી જશે. સક્ષેપમાં કહેવાના ભાવા કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે; અને કનિષ્ઠ વસ્તુને ઉદય છે. પચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે ?
મનુષ્ય સદ્ધ તત્ત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે; સંપૂર્ણ તત્ત્વજ્ઞાન નહીં પામી શકે; જંબુસ્વામીના નિર્વાણ પછી દશ નિર્વાણી વસ્તુ આ ભરતક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ.
પંચમકાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરૂષ તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ધર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મેક્ષ સાધશે, નિગ્રંથપ્રવચન, નિત્ર થગુરુ ઈ ધમ તત્ત્વ પામવાનાં સાધના છે. એની આરાધનાથી કની વિરાધના છે.
શિક્ષાપાઠ ૮૨. તત્ત્વાવમાધ, ભાગ ૧:—
દશવૈકાળિકસૂત્રમાં કથન છે કે જેણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સયમમાં સ્થિર કેમ રહી શકશે ? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કેઃ તમે આત્મા અનાત્માનાં સ્વરૂપને જાણે, એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે.
આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિત્ર થપ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે; અનેક મતામાં એ એ તત્ત્વા વિષે વિચારા દર્શાવ્યા છે તે યથાર્થ નથી. મહા પ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલાં વિવેચન સહિત પ્રકારાંતરે કહેલાં મુખ્ય નવતત્ત્વને વિવેક
For Private And Personal Use Only