________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૨૦૯ ૬. એ જ્ઞાનને ઉપયોગ કે પરિણામનાં ઉત્તરને આશય ઉપર આવી ગયું છે; પણ કાળભેદે કંઈ કહેવાનું છે અને તે
એટલું જ કે દિવસમાં બે ઘડીને વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનના કહેલા તત્ત્વબોધની પર્યટના કરે. વીતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણીયને બહુ ક્ષપશમ થશે એમ હું વિવેકથી કહું છું.
શિક્ષાપાઠ ૮૧. પંચમકાળ:–
કાળચક ના વિચારે અવશ્ય કરીને જાણવા ચોગ્ય છે. જિનેશ્વરે એ કાળચકના બે મુખ્ય ભેદ કહ્યા છે. ૧ ઉત્સપિણી, ૨ અવસર્પિણી. એકેકા ભેદના છ છ આરા છે. આધુનિક વર્તન કરી રહેલે આરે પંચમકાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળને પાંચમે આરે છે. અવસર્પિણી એટલે ઉતરતે કાળ; ઉતરતા કાળના પાંચમા આરામાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે પુરુષોએ કેટલાક વિચારે જણાવ્યા છે, તે અવશ્ય જાણવા જોઈએ.
એ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભવમાં કહે છે? નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળ તમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મનું મંડન થશે. જનસમૂહની રુચિ અધમ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મેહાદિક દેશેની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિનાં મનુષ્ય પોતાના ફેંદામાં ફાવી જશે. મીઠા પણ મે. ૧૪
For Private And Personal Use Only