________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२०
મેક્ષમાળા
6
2
་
આ
થતા હાય તા એ ત્રિપદી જીવ પર ૮ ના ને ‘હા ' વિચારે ઊતરે. તે એમ કે જીવ શું ઉત્પત્તિરૂપ છે ? તેા કે ના. જીવ શું વિજ્ઞતા રૂપ છે ? તે કે ના. જીવ શું ધ્રુવતારૂપ છે ? તે કે ના. આમ એક વખત ઉતારી અને બીજી વખત જીવ શું ઉત્પત્તિરૂપ છે? તે કે હા. જીવ શુ વિદ્મતારૂપે છે? તેા કે હા. જીવ શુ વરૂપ છે? તેા કે હા. આમ ઉતારા. વિચાર। આખા મ`ડળે એકત્ર કરી યેાજ્યા છે. એ જો યથા કહી ન શકાય તે અનેક પ્રકારથી દૂષણ આવી શકે. વિજ્ઞ રૂપે હાય એ વસ્તુ ધ્રુવરૂપે હાય નહીં, એ પહેલી શંકા. જે ઉત્પત્તિ, વિન્નતા અને ધ્રુવતા નથી તેા જીવ કયાં પ્રમાણથી સિદ્ધ કરશે! ? એ બીજી શકા. વિદ્નતા અને ધ્રુવતાને પરસ્પર વિરોધાભાસ એ ત્રીજી શ'કા, જીવ કેવળ ધ્રુવ છે તેા ઉત્પત્તિમાં હા કહી એ અસત્ય અને ચેાથે વિરોધ. ઉત્પન્ન યુક્ત જીવનેા ધ્રુવ ભાવ કહેાતા ઉત્પન્ન કાણે કર્યું ? એ પાંચમે વિરેધ અનાદિપણું જતું રહે છે એ છઠ્ઠી શંકા. કેવળ ધ્રુવ વિન્નરૂપે છે એમ કહેા તા ચાર્વાકમિશ્ર વચન થયું એ સાતમેા દ્વેષ. ઉત્પત્તિ અને વિન્નરૂપ કહેશે તે કેવળ ચાર્વાકને સિદ્ધાંત એ આઠમા દોષ. ઉત્પત્તિની ના, વિજ્ઞતાની ના અને ધ્રુવતાની ના કહી પાછી ત્રણેની હા કહી એના પુનઃરૂપે છ દોષ. એટલે સરવાળે ચૌદ દોષ. કેવળ ધ્રુવતા જતાં તી.... કરનાં વચન ત્રુટી જાય એ પંદરમે દોષ. ઉત્પત્તિ ધ્રુવતા લેતાં કર્તાની સિદ્ધિ થતાં સજ્ઞ વચન ત્રુટી જાય એ સેાળમે દેખ. ઉત્પત્તિ વિશ્ર્વરૂપે પાપપુણ્યાદિકને અભાવ એટલે ધર્માં ધર્મ સઘળું ગયું એ સત્તરમે દોષ, ઉત્પત્તિ વિષ્ર અને
For Private And Personal Use Only