Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 243
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org મેાક્ષમાળા ૨૨૭ એ બન્નેને જ નિકટતા રહી છે. જ્ઞાન વડે જીવ અને મેક્ષને નિકટતા રહી છે જેમકે:~ અથવ bo મેક્ષ/ પુણ્ય નવતત્ત્વ નામ. ફર પાપ 12.8015] Acharya Shri Kailassagarsuri Gyanmandir સવ -0000 બસ જર હવે જુએ એ બન્નેને કઈ નિકટતા આવી છે ? હા. કહેલી નિકટતા આવી ગઈ છે. પણ એ નિકટતા તે દ્રવ્યરૂપ છે. જ્યારે ભાવે નિકટતા આવે ત્યારે સર્વ સિદ્ધિ થાય. એ નિકટતાનું સાધન સપરમાત્મતત્ત્વ, સદ્ગુરુતત્ત્વ અને સદ્ધમ તત્ત્વ છે. કેવળ એક જ રૂપ થવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. એ ચક્રથી એવી પણ આશંકા થાય કે જ્યારે બન્ને નિકટ છે ત્યારે શું બાકીનાં ત્યાગવાં ? ઉત્તરમાં એમ કહું છું કે જો સ ત્યાગી શકતા હૈ। તે ત્યાગી દ્યો, એટલે મેાક્ષરૂપ જ થશેા. નહીં તે હેય, જ્ઞેય, ઉપાદેયના આધ લ્યા, એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. શિક્ષાપાઠ ૯૪. તત્ત્વાવબાધ, ભાગ ૧૩:જે જે હું કહી ગયા તે તે કઈ કેવળ જૈનકુળથી જન્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261