________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
મેક્ષમાળા
શિક્ષાપાઠ ૯૧. તવાવબોધ, ભાગ ૧૦ ––
આપની યજેલી યેજના ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કંઈ યથાર્થ શિલી ઉતારી નથી, તોપણ એમાં કંઈ પણ વિનોદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે બહોળો વખત જોઈએ એટલે વધારે કહેતે નથી; પણ એક બે ટૂંકી વાત આપને કહેવાની છે તે જે આ સમાધાન ચગ્ય થયું હોય તે કહું. પછી તેઓ તરફથી મનમાનતે ઉત્તર મળે, અને એક બે વાત જે કહેવાની હોય તે સહર્ષ કહે એમ તેઓએ કહ્યું.
પછી મારી વાત સંજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. આપ એ લબ્ધિ સંબંધી શંકા કરો કે એને ક્લેશરૂપ કહો તે એ વચનોને અન્યાય મળે છે. એમાં અતિ અતિ ઉજવળ આત્મિક શક્તિ, ગુરૂગમ્યતા અને વૈરાગ્ય જોઈએ છે. જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી લબ્ધિ વિષે શંકા રહે ખરી, પણ હું ધારું છું કે આ વેળા એ સંબંધી કહેલા બે બેલ નિરર્થક નહીં જાય. તે એ કે જેમ આ પેજના નાસ્તિ અતિ પર છ જેઈ તેમ એમાં પણ બહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. દેહે દેહની પૃથક્ પૃથક્ ઉત્પત્તિ, ચ્યવન, વિશ્રામ, ગર્ભાધાન, પર્યાપ્તિ, ઇંદ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, વિષય ઈત્યાદિ અને કર્મ પ્રકૃતિ પ્રત્યેક ભેદે લેતાં જે વિચારે એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. જ્યાં સુધી લક્ષ પહોંચે ત્યાંસુધી સઘળા વિચાર કરે છે. પરંતુ દ્રવ્યાર્થિક, ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દોમાં રહ્યું છે, તેને વિચાર કઈ જ કરે છે, તે સદ્ગુરુમુખની
ન
કરવાના છે. દેહે કે
ઇંદ્રિય, સત્તા
લેતાં
For Private And Personal Use Only