________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
મોક્ષમાળા તે આજે તે મેક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કે વિશુદ્ધ બંધ કરે છે !
શિક્ષાપાઠ ૪૪. રાગ :– શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહવાર વાંચ્યું છે. ગૌતમસ્વામીના બેધેલા કેટલાક શિષ્ય કેવળજ્ઞાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળજ્ઞાન પામતા નહોતા, કારણ ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણી, રૂપ ઈત્યાદિક પર હજુ ગૌતમને મોહિની હતી. નિગ્રંથ પ્રવચનને નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે, ગમે તે વસ્તુપરને રાગ દુઃખદાયક છે. રાગ એ મેહિની અને મેહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાંસુધી ખચ્ચે નહીં ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિ પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા, ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. વિરહથી તેઓ અનુરાગ વચનથી બેલ્યાઃ
હે મહાવીર ! તમે મને સાથે તો ન લીધે, પરંતુ સંભાયે નહીં. મારી પ્રીતિ સામી તમે દષ્ટિ પણ કરી નહીં! આમ તમને છાજતું નહતું.” એવા તરંગે કરતાં કરતાં તેનું લશ ફર્યું ને તે નિરાગ શ્રેણિએ ચઢયા; “હું બહ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નિરાગી તે મારામાં કેમ
હિની રાખે? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન દષ્ટિ હતી; હું એ નિરાગીને મિથ્યા મેહ રાખું છું. મોહ સંસારનું
For Private And Personal Use Only