________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેાક્ષમાળા
૧૬૧
ભગવાનનાં કથનરૂપ મણિના ઘરમાં કેટલાક પામર પ્રાણીએ દોષરૂપી કાણુ શેાધવાનું મથન કરી અધોગતિજન્ય ક આંધે છે. લીલેાતરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કાણે, કેવા વિચારથી શેાધી કાઢયું હશે ?
આ વિષય મહુ માટે છે. એ સમધી અહીં આગળ કઈ કહેવાની ચેાગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિને સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીર તી ને અર્થે અને તે વિવેકી એધ કારણ સહિત આપવેા. તુચ્છ બુદ્ધિથી શકિત થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે, એ વિસર્જન કરવું નહીં..
શિક્ષાપાઠ ૫૪ અશુચિ કાને કહેવી?—
જિજ્ઞાસુ—મને જૈન મુનિએના આચારની વાત બહુ રુચી છે. એએના જેવા કેાઈ દર્શનના સતામાં આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેને રેડવવું પડે છે; ઉનાળામાં ગમે તેવા તાપમાં તપતાં છતાં પગમાં તેએને પગરખાં કે માથા પર છત્રી લેવાતી નથી. ઊની રેતીમાં આતાપના લેવી પડે છે. યાવજ્જીવ ઊનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેઓ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અયેાગ્ય વચન તેએથી બેાલી શકાતું નથી. વાહન તેઓ લઈ શકતા નથી. આવા પવિત્ર આચારે, ખરે! મેાક્ષદાયક છે, પરંતુ
મે. ૧૧
For Private And Personal Use Only