________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિર થયું તેમાં કાવ્ય
ગીથી આરા
૧૭૮
મોક્ષમાળા સ્થિર થયું ત્યારે ભારત સાથે એ વેપાર વધારવા મેં પ્રયત્ન કર્યો અને તેમાં ફાળે. બે વર્ષમાં પાંચ લાખ જેટલી કમાઈ થઈ પછી શેઠ પાસેથી રાજીખુશીથી આજ્ઞા લઈ મેં કેટલાક માલ ખરીદી દ્વારિકા ભણું આવવાનું કર્યું. થડે કાળે ત્યાં આવી પહોંચે ત્યારે બહુ લેક સન્માન આપવા મને સામાં આવ્યા હતા. હું મારા કુટુંબીઓને આનંદભાવથી જઈ મળે. તેઓ મારા ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યાં. જાવેથી લીધેલા માલે મને એકના પાંચ કરાવ્યા. પંડિતજી ! ત્યાં કેટલાક પ્રકારથી મારે પાપ કરવાં પડ્યાં હતાં; પૂરું ખાવા પણ હું પામ્યું નહોતો; પરંતુ એકવાર લક્ષ્મી સાધ્ય કરવાને જે પ્રતિજ્ઞાભાવ કર્યો હતો તે પ્રારબ્ધગથી પળે. જે દુઃખદાયક સ્થિતિમાં હું હતો તે દુઃખમાં શું ખામી હતી? સ્ત્રી, પુત્ર એ તે જાણે નહાતાં જ; માબાપ આગળથી પરલોક પામ્યાં હતાં. કુટુંબીઓના વિયેગવડે અને વિના દમડીએ જાતે જે વખતે હું ગમે તે વખતની સ્થિતિ અજ્ઞાનદષ્ટિથી આંખમાં આંસુ આણું દે તેવી છે, આ વખતે પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું. દિવસને અમુક ભાગ તેમાં રેકતે હતું, તે લક્ષ્મી કે એવી લાલચે નહીં, પરંતુ સંસારદુઃખથી એ તારનાર સાધન છે એમ ગણીને, મેતને ભય ક્ષણ પણ દૂર નથી; માટે એ કર્તવ્ય જેમ બને તેમ કરી લેવું, એ મારી મુખ્ય નીતિ હતી. દુરાચારથી કંઈ સુખ નથી મનની તૃપ્તિ નથી; અને આત્માની મલિનતા છે. એ તત્ત્વ ભણું મેં મારું લક્ષ દોરેલું હતું.
For Private And Personal Use Only