________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
મેક્ષમાળા
ગૃહસ્થને વિશેષ એધ કરી શકે; આચરણથી પણ અસર કરી શકે. એટલા માટે થઈ ને ધમ સંબંધે ગૃહસ્થ વને હું ઘણું ભાગે એધી યમનિયમમાં આણું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચસે જેટલા સગૃહસ્થાની સભા ભરાય છે. આઠ દિવસને નવા અનુભવ અને બાકીના આગળના ધર્માનુભવ એમને એ ત્રણ મુહૂર્ત બેખું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રના કેટલાક આધ પામેલી હાવાથી તે પણ સ્રીવને ઉત્તમ યમનિયમના બેધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્ર પણ શાસ્ત્રના બનતે પરિચય રાખે છે. વિદ્વાનોનું સન્માન, અતિથિનું સન્માન, વિનય અને સામાન્ય સત્યતા, એકજ ભાવ એવા નિયમે મહુધા મારા અનુચરા પણ સેવે છે, એએ બધા એથી શાતા ભાગવી શકે છે. લક્ષ્મીની સાથે મારી નીતિ, ધર્મ, સદ્ગુણ, વિનય એણે જનસમુદાયને બહુ સારી અસર કરી છે. રાજા સહિત પણ મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મપ્રશંસા માટે હુ` કહેતા નથી એ આપે સ્મૃતિમાં રાખવું; માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળુ સંક્ષેપમાં કહેતા જઉં છું.
શિક્ષાપાઠ ૬૫. સુખ વિષે વિચાર, ભાગ ૫:--
આ સઘળાં ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે અને સામાન્ય વિચારે મને બહુ સુખી માના તે માની શકાય તેમ છે. ધમ, શીલ અને નીતિથી તેમજ શાસ્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવણુ નીય છે. પણ તત્ત્વ
For Private And Personal Use Only