________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેાક્ષમાળા
૧૭
પણ જગત્કર્તા પ્રમાણવડે સિદ્ધ થઇ શકતા નથી. કેટલાક જ્ઞાનથી મેક્ષ છે એમ કહે છે તે એકાંતિક છે; તેમજ ક્રિયાથી મેાક્ષ છે એમ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બન્નેના ભેદ્ય શ્રેણિબંધ નથી કહી શકયા એ જ એમનો સજ્ઞતાની ખામી જણાઈ આવે છે. સદેવ તત્ત્વમાં કહેલાં અષ્ટાદશ દૂષ્ણેાથી એ ધ મતસ્થાપકે રહિત નહેાતા એમ એએનાં ગૂંથેલાં ચરિત્ર પરથી પણ તત્ત્વની ષ્ટિએ દેખાય છે. કેટલાક મતામાં હિંસા, અબ્રહ્મચર્ય ઈ અપવિત્ર વિષયાને બેધ છે તે તે સહજમાં અપૂર્ણ અને સરાગીનાં સ્થાપેલાં જોવામાં આવે છે. કોઈ એ કંઈ નહીં એ રૂપ મેાક્ષ, કોઈ એ સાકારમેાક્ષ અને કેાઈ એ અમુક કાળ સુધી રહી પતિત થવુ એ રૂપે મેાક્ષ માન્યા છે; પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શકતી નથી. એએના ‘અપૂર્ણ` વિચારોનું ખંડન યથા જોવા જેવુ છે અને તે નિગ્રંથ આચાયૅનાં શાસ્ત્રાથી મળી શકશે.’
વેઢ સિવાયના બીજા મતાના પ્રવતકે, એમના ચિરત્રા, વિચાર। ઈત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઈ આવે છે વેદે, પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાંખી એધડકતાથી વાત મમાં નાંખી ગભીર ડાળ કર્યાં છે. છતાં એમના
{
૧ દ્વિ॰ આ॰ પાઠા—— એએનાં વિચારાનું અપૂર્ણ પણું નિસ્પૃહ. તત્ત્વવેત્તાઓએ દર્શાવ્યું છે તે યથાસ્થિત જાણવું ચેાગ્ય છે.’ ૨ ‘વ - માનમાં જે વેદે છે તે ઘણા પ્રાચીન ગ્રંથો છે તેથી તે મતનું પ્રાચીનપણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હેાવાથી અપૂર્ણ છે, તેમજ સરાગીનાં વાકય છે. એમ સ્પષ્ટ જણાય છે.'
For Private And Personal Use Only