________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેાક્ષમાળા
૧૬૯
તે તે અસત્યરૂપ ઠરે; પરંતુ વ્યવહારનયે તે સત્ય ઠરાવી શકાય નહીં. એક સત્ય અને બાકીના અપૂર્ણ અને સદેષ છે એમ હું કહું છું. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે; પરંતુ જેએ પરલેક સબંધી કે પાપ સંબધી કઈ પણ એાધ કે ભય બતાવે છે તે જાતના ધમતને અપૂર્ણ અને સદોષ કહી શકાય છે. એક દર્શન જે નિર્દોષ અને પૂણ કહેવાનું છે તેની વાત હમણાં એક માજી રાખીએ.
હવે તમને શકા થશે કે સદોષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવ કે શા માટે એધ્યું હશે ? તેનું સામાધાન થવું જોઈ એ. એ ધ મતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહેાંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યાં. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધારવડે તેને જે કથન જણાયું તે પ્રત્યક્ષરૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધે તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધેા. ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વળ્યે, એથી બીજા માનવાયેાગ્ય વિષયે તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયે તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવ ભેદે તેઓએ જાણ્યા નહેાતા, પણ પેાતાની મહાબુદ્ધિ અનુસારે બહુ વળ્યા. તાર્કિક સિદ્ધાંત દૃષ્ટાંતાદિકથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યો. કીર્તિ, લેાકહિત, કે ભગવાન મનાવવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણા હેાવાથી અત્યુત્ર ઉદ્ય
For Private And Personal Use Only