________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
મેક્ષમાળા આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રોગથી, જરાથી બને પ્રાહિત છે. દ્રવ્ય ચકવતી સમર્થ છે. મહા પુણ્યશાળી છે. શતાવેદની ભેગવે છે, અને ભુંડ બિચારું અશાતા વેદની ભેગવી રહ્યું છે. બંનેને અશાતા-શાતા પણ છે; પરંતુ ચક્રવતી મહા સમર્થ છે. પણ જો એ જીવનપર્યત મેહાંધ રહ્યો તે સઘળી બાજી હારી જવા જેવું કરે છે. મુંડને પણ તેમજ છે. ચક્રવતી લાઘાપુરુષ હોવાથી ભુંડથી એ રૂપે એની તુલના જ નથી; પરંતુ આ સ્વરૂપે છે. ભેગ ભગવવામાં પણ બને તુચ્છ છે; બન્નેનાં શરીર પર માંસાદિકનાં છે. સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે તે પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ ? એ સુખ નથી, છતાં સુખ ગણે તે જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીએએ આ સંસારને પૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જેવા જેવું નથી, ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખને એ સમુદ્ર છે.
વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિ છે.
બીજે
તે જે સુખાક, અને
શિક્ષાપાઠ પ૩. મહાવીરશાસન :–
હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણીત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ
૧. મેક્ષમાળા પ્રથમવૃત્તિ વીરસંવત ૨૪૧૪ એટલે સં. ૧૯૪૪માં છપાઈ છે.
For Private And Personal Use Only